1. Home
  2. Tag "India Pakistan Border Security"

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં LoC પાસેથી વધુ એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો

શ્રીનગર, 29 જૂન 2026: જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી થતી શંકાસ્પદ ગતિવિધિઓ વચ્ચે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે પૂંચ જિલ્લાના બાલાકોટ વિસ્તારમાં લાઇન ઓફ કંટ્રોલ નજીકથી એક પાકિસ્તાની નાગરિકને જીવતો પકડી પાડ્યો છે. પકડાયેલા ઘૂસણખોરની ઓળખ ૩૧ વર્ષીય રઈસ ખાન તરીકે થઈ છે, જે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK) ના હવેલી જિલ્લાનો રહેવાસી છે અને […]

ભારતનું આકાશ બનશે અભેદ્ય: રશિયાથી આવી ચોથી S-400 સુદર્શન મિસાઈલ સ્ક્વોડ્રન

નવી દિલ્હી, 4 જૂન 2026: દેશની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત અને અભેદ્ય બનાવવા તરફ ભારતે વધુ એક મોટી સફળતા હાસલ કરી છે. રશિયા તરફથી અત્યાધુનિક S-400 ‘સુદર્શન’ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ચોથી સ્ક્વોડ્રન ભારત પહોંચી ગઈ છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અત્યાધુનિક સિસ્ટમનો પહેલો જથ્થો દરિયાઈ માર્ગે જહાજ દ્વારા ભારત લાવવામાં આવ્યો છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code