એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ રદ કરવાની મોહમ્મદ શમીના કોચે કરી માંગણી
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના કોચ બદરુદ્દીન સિદ્દીકીએ ભારત સરકાર પાસે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી એશિયા કપ મેચ રદ કરવાની માંગ કરી છે. તેમના મતે, આ મેચ ન રમવી જોઈએ. એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ રમાનારી છે. બદરુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે, ‘રમતગમતમાં રાજકારણ ન આવવું જોઈએ, […]