1. Home
  2. Tag "India-Pakistan Water Dispute"

સિંધુ જળ કરાર પર બિલાવલ ભુટ્ટોએ ભારતને આપી ધમકી,પાણી રોકશો તો જડબાતોડ જવાબ આપીશું

નવી દિલ્હી, 19 જૂન 2026: સિંધુ જળ કરાર મુદ્દે વૈશ્વિક મંચો પર ભારત સામે કરગરતું પાકિસ્તાન હવે ફરી એકવાર પોતાની જૂની આદત મુજબ ઉશ્કેરણીજનક નિવેદનબાજી પર ઉતરી આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સહિતના આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનની દલીલોને ફગાવી દેતા ભારતે દુનિયા સમક્ષ બે ટૂક સંદેશ આપ્યો હતો કે, “લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં.” […]

પાકિસ્તાનનું પાણી ક્યારે સંપૂર્ણપણે બંધ થશે? કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હી, 3 જૂન 2026: એક કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પાકિસ્તાન તરફ વહેતા પાણીને રોકવા અને સિંધુ જળ સંધિ અંગે ભારત સરકારના કડક વલણની સ્પષ્ટતા કરી હતી. પહલગામ આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદ અને વાટાઘાટોને અલગ ન રાખવાની નીતિ અપનાવીને પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનું મોટું પગલું ભર્યું હતું. જ્યારે કેન્દ્રીય […]

પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે, ચીનાબ નદી પરના 4 મેગા પ્રોજેક્ટ્સ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આદેશ

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા ભારતે હવે ‘જળ સ્ટ્રાઈક’ની તૈયારીઓ તેજ કરી દીધી છે. સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા બાદ, ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં ચીનાબ નદી પર બની રહેલા ચાર મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવાના કડક આદેશ આપ્યા છે. આ પ્રોજેક્ટ્સ માત્ર વીજળી જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code