ભારતમાં 5G સ્માર્ટફોન શિપમેન્ટમાં 14 ટકા વધારો
નવી દિલ્હીઃ 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં 5G સ્માર્ટફોન શિપમેન્ટમાં 14 ટકા (વર્ષ-દર-વર્ષે) વધારો થયો છે, જ્યારે 5G સ્માર્ટફોન શિપમેન્ટનો હિસ્સો વધીને 41 ટકા થયો છે. સાયબર મીડિયા રિસર્ચ (સીએમઆર) અનુસાર, 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 34 નવા 5G લોન્ચ સાથે ભારતના 5G સ્માર્ટફોનની ગતિ ચાલુ છે, જેમાં સેમસંગ 23 ટકા શેર સાથે દેશના […]


