1. Home
  2. Tag "india"

ભારતઃ નવેમ્બર મહિનામાં પેટ્રોલ અને ડિઝલના વપરાશમાં વધારો નોંધાયો

નવી દિલ્હીઃ નવેમ્બર મહિનામાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ બે આંકડામાં વૃદ્ધિ નોંધાઈ છે. પેટ્રોલ અને ડીઝલની માંગમાં આ વધારો કૃષિ ક્ષેત્રની વધતી માંગ અને તહેવારોની મોસમને કારણે નોંધવામાં આવ્યો હતો. નવેમ્બરમાં પેટ્રોલનું વેચાણ 11.7 ટકા વધીને 26.6 લાખ ટન થયું છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 23.8 લાખ ટનનું […]

ભારત આજથી તેના જી-20ના પ્રમુખપદની શરૂઆત કરે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ જી20ના અગાઉના 17 પ્રમુખપદોએ અન્ય ઘણાં પરિણામોની સાથે – મેક્રો-ઇકોનોમિક સ્થિરતાને સુનિશ્ચિત કરવા, આંતરરાષ્ટ્રીય કરવેરાને તર્કસંગત બનાવવા, દેશો પરના દેવાના બોજને દૂર કરવા નોંધપાત્ર પરિણામો આપ્યાં હતાં. આપણને આ સિદ્ધિઓનો લાભ મળશે અને તેના પર વધુ આગળ વધીશું. તેમ વડાપ્રધાન નરેન્દ્રહ મોદીએ જણાવ્યું હતું. As India assumes G20 Presidency, PM @narendramodi penned an […]

ભાજપને એક વર્ષમાં કોંગ્રેસની સરખામણીએ છ ગણું દાન મળ્યું

નવી દિલ્હીઃ દેશમાં વિવિધ રાજકીય પક્ષોને વર્ષે કરોડોનું દાન મળે છે. દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી ભાજપને એક વર્ષના સમયગાળા દરમિયાન જંગ દાન મળ્યું છે. આ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોને પણ એક વર્ષના સમયગાળામાં લાખો-કરોડોનું દાન મળ્યું છે. દેશમાં ભાજપ ઉપરાંત અન્ય મુખ્ય પાર્ટી ગણાતી કોંગ્રેસને એક વર્ષના સમયગાળા દરમિયાન ભાજપની સરખામણીએ અનેક ગણુ […]

ભારતનો માતૃ મૃત્યુ રેશિયો અદભૂત 6 પોઈન્ટ વધુ સુધર્યોઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ માતૃત્વ મૃત્યુ રેશિયો (એમએમઆર)ને અસરકારક રીતે ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિની પ્રશંસા કરી અને ટ્વીટમાં કહ્યું હતું કે, 2014-16માં 130 થી 2018-20માં 97 પ્રતિ લાખ જન્મદીઠ માતૃ મૃત્યુના રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુણવત્તાયુક્ત માતૃત્વ અને પ્રજનન સંભાળ સુનિશ્ચિત કરવા માટે સરકારની વિવિધ આરોગ્યસંભાળ પહેલોએ MMRને ઘટાડવામાં […]

હરિમાઉ શક્તિ 2022: ભારત-મલેશિયા સંયુક્ત સૈન્ય કવાયતનો પ્રારંભ

નવી દિલ્હીઃ ભારત-મલેશિયા સંયુક્ત સૈન્ય કવાયત “હરિમાઉ શક્તિ 2022” પુલાઈ, ક્લુઆંગ, મલેશિયા ખાતે શરૂ થઈ હતી. ભારતીય અને મલેશિયાની સેના વચ્ચે વાર્ષિક તાલીમ કવાયત 12મી ડિસેમ્બર 2022ના રોજ સમાપ્ત થશે. આ સૈન્ય કવાયત મલેશિયામાં આગામી બે સપ્તાહ સુધી હાથ ધરવામાં આવશે. બંને દેશોની સેનાઓ સંયુક્ત આર્મી ઓપરેશન કરશે. હરિમાઉ શક્તિ 2022 કવાયતમાં, સંયુક્ત કામગીરીમાં તાલીમ […]

ભારતઃ આઠ વર્ષમાં દૂધના ઉત્પાદનમાં 8.30 કરોડ ટનનો વધારો નોંધાયો

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા અનેક અસરકારક પગલા ભરવામાં આવ્યાં છે. જેના કારણે પશુપાલકોની આવકમાં પણ વધારો થયો છે. દરમિયાન આઠ વર્ષના સમયગાળામાં દૂધના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. આઠ વર્ષમાં 8.20 કરોડ ટનનો વધારો થયાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2013-14માં દૂધનું ઉત્પાદન 138 […]

ચીનમાં કોરોના વિસ્ફોટને કારણે ભારત એલર્ટ,આ જગ્યાઓની મુલાકાત લેવા માટે રિપોર્ટ બતાવવો પડશે

દિલ્હી:ભારતમાં કોરોનાના કેસ હવે લગભગ નહિવત છે. પરંતુ આ જીવલેણ વાયરસ પાડોશી દેશ ચીનમાં તબાહી મચાવી રહ્યો છે. ભારતમાં પણ 2020નો પહેલો કેસ ચીનથી પરત ફરેલા વિદ્યાર્થી સાથે આવ્યો હતો. સરકાર આ અંગે સતર્ક હોય તેવું લાગી રહ્યું છે. આવતા મહિને ક્રિસમસ અને નવા વર્ષ નિમિત્તે, જો તમે આંદામાન-નિકાબોર ટાપુ, પોર્ટ બ્લેર અથવા લદ્દાખના લેહની મુસાફરી […]

PCIના ચીફ રમિઝ રઝાનો ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડકપના નામે BCCIને ડરાવવાનો પ્રયાસ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો તંગ બન્યાં છે. પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાથી ભારતે તમામ સંબંધ ઉપર પૂર્ણવિરામ મુક્યાં છે. એટલું જ નહીં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પણ ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન પ્રવાસ ગોઠવતું નથી, જો કે, દુનિયાના અન્ય દેશના મેદાનમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન ટીમ સામે ટકરાવવા તૈયાર છે. બીસીસીઆઈએ પાકિસ્તાનમાં […]

ટ્રાવેલ: ભારતનું આ એકમાત્ર શહેર, જે છે સંપૂર્ણ શાકાહારી, તમે જાણો છો ?

દુનિયાભરના અનોખા સ્થળોની વાત કરીએ તો ભારતની યાદી ઘણી લાંબી હોઈ શકે છે.આ દેશ એવો છે જ્યાં મંદિરોના શહેરથી લઈને જુડવા બાળકોના શહેર સુધી હાજર છે.આ લિસ્ટમાં એક એવું નામ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.જી હા, તે વિશ્વનું પ્રથમ શહેર છે જે સંપૂર્ણ રીતે શાકાહારી છે.આ શહેરનું નામ છે પાલિતાણા. પાલીતાણા શહેર […]

Amazon Black Friday Sale: Amazon : 40 દેશોમાં એમેઝોન વિરોધી પ્રદર્શન

નવી દિલ્હી:  ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનના કર્મચારીઓ અમેરિકા, યુરોપ, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત લગભગ 40 દેશોમાં રસ્તા પર ઉતરી વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમની માંગણી છે કે તેમને કંપની સારો પગાર અને કામનું સારું વાતાવરણ પ્રદાન કરે. કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે, તેથી પગાર ધોરણ પણ એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code