ઓસ્ટ્રેલિયન પીએમ આવતા વર્ષે માર્ચમાં ભારતની મુલાકાતે આવશે
દિલ્હી:ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એંથની અલ્બનીસે જાહેરાત કરી હતી કે,તેઓ ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA) ડીલ અંગે ચર્ચા કરવા આવતા વર્ષે માર્ચમાં ભારતની મુલાકાત લેશે.ઓસ્ટ્રેલિયન પ્રધાન આવતા વર્ષે બે વાર ભારતની મુલાકાત લેશે, પ્રથમ માર્ચમાં વેપાર સોદાને અંતિમ સ્વરૂપ આપવા અને પછી વર્ષના અંતમાં G20 સમિટ માટે. પીએમ અલ્બનીસે કહ્યું, ‘હું ભારતના વડાપ્રધાન મોદીને પણ […]


