1. Home
  2. Tag "india"

ભારતના સાત્વિક-ચિરાગે તાઈવાનના યાઓ-યાંગને હરાવીને જીત્યો બેડમિન્ટન ફ્રેન્ચ ઓપન

મુંબઈ:ભારતના સાત્વિક-ચિરાગની સ્ટાર જોડીએ 2022માં તાઈવાનના લુ ચિંગ-યાઓ/યાંગ પો હાનને હરાવીને બેડમિન્ટન ફ્રેન્ચ ઓપન મેન્સ ડબલ જીતવા માટે તેમનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું હતું. આ તેનું 11મું ટાઈટલ છે. એકતરફી મુકાબલો લગભગ 48 મિનિટ સુધી ચાલ્યો હતો, જેમાં ભારતીય જોડીએ શરૂઆતથી જ કોર્ટ પર પ્રભુત્વ જમાવ્યું હતું.જેના કારણે વિરોધી ખેલાડીઓ માટે જીત મેળવવી મુશ્કેલ બની […]

ભારતની આ જગ્યાઓ પ્રી-વેડિંગ શૂટ માટે છે પરફેક્ટ,તમે પણ આજે જ કરો પ્લાન

આજથી કદાચ થોડા વર્ષો પહેલા આવો કોઈ કોન્સેપ્ટ ન હતો કે લગન પહેલા પ્રી-વેડિંગ શૂટ કરાવવું અને તે, પણ હવે આજના સમયમાં આ વાત એટલી કોમન બની ગઈ છે કે દરેક લોકો કોઈને કોઈ જગ્યાએ જઈને તો પ્રી-વેડિંગ શૂટ કરાવતા જ હોય છે. આવામાં જો વાત કરવામાં આવે ભારતમાં બેસ્ટ સ્થળોની તો ભારતની આ જગ્યાઓ […]

T20 World Cup: આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે ભારત

મુંબઈ : ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં ભારત અત્યાર સુધી બે મેચ જીતી ગયું છે અને હવે જો આજે ત્રીજી મેચ જીતી જાય તો લગભગ ભારત સેમિફાઈનલમાં ક્વોલિફાઈ થઈ જશે, આજે એટલે કે રવિવારે T20 World Cupના ગ્રૂપ-2માં ત્રણ મહત્વની મેચ રમાશે. એમાથી બે મેચો તો પર્થમાં જ યોજાશે. પર્થમાં દિવસની પહેલી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડસ વચ્ચે […]

કોરોના કેસ અપડેટ:દેશમાં છેલ્લા 24 કલાકમાં 1604 નવા કેસ નોંધાયા  

કોરોના કેસ અપડેટ 24 કલાકમાં 1604 નવા કેસ નોંધાયા દેશમાં 18,317 સક્રિય કેસ દિલ્હી:ભારતમાં કોરોના વાયરસના કેસો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા.દરરોજ કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહે છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1604 નવા કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં 18,317 સક્રિય કેસ છે. આ પહેલા કોરોનાની લહેરમાં લોકોએ એક દિવસમાં લાખોની સંખ્યામાં કેસનો […]

ભારતની આ ગુફાઓને મળ્યુ છે યૂનેસ્કોની વિશ્વ ધરોહરમાં સ્થાન

અજંતાની ગુફાને વર્ષ 1983માં યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ કરવામાં આવી હતી. અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફોથી વધારે જૂની છે. તે ઘોડાના નાળના આકારમાં પહાડ પર સ્થિત 26 ગુફાઓ છે. તેમાં આવેલી વિહાર ગુફાઓનો ઉપયોગ બૌદ્ધ ધર્મના લોકો કરતા. જ્યારે ચેત્ય ગૃહની ગુફોનો ઉપયોગ ધ્યાન સ્થળ તરીકે થતો હતો. અજંતાની ગુફાઓમાં બુદ્ધની કલાકૃતિઓની સાથે સાથે પ્રાણીઓ, આભૂષણો […]

26/11 હુમલા અંગે ભારતે UNની આતંકવાદી વિરોધી સમિતિ સમક્ષ પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની આગામી ચૌદમી વર્ષગાંઠ છે. જો કે, તે પહેલા, મુંબઈ આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાનનું જૂઠ આજે ફરી એકવાર યુએનની આતંકવાદ વિરોધી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. મુંબઈની તાજ હોટલમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ 2008ના મુંબઈ આતંકી હુમલામાં પાકિસ્તાની કનેક્શનનો ખુલાસો […]

દેશમાં આઠ વર્ષના સમયગાળામાં રૂ. 20 હજાર કરોડનું 3.33 લાખ કિલો ડ્રગ્સ જપ્ત કરાયું

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં “નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા” પર એક ઉચ્ચ સ્તરીય પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના મુખ્યમંત્રીઓ/નાયબ મુખ્યમંત્રી/વહીવટદારોની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ […]

ભારતમાંથી સંગીતના સાઘનોની નિકાસમાં વધારો, વર્ષ 2022-23માં 172 કરોડની નિકાસ

નવી દિલ્હીઃ દેશમાં નાના અને મધ્યમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામે અનેક સાહસિકોએ આત્મનિર્ભર બન્યાં છે. દરમિયાન આઠ વર્ષના સમયગાળામાં સંગીતના સાઘનોની નિકાસમાં વધારો થયો છે. વર્ષ 2014માં લગભગ 49 કરોડની કિંમતના સંગીતના સાધોનોની નિકાસ કરવામાં આવી હતી. જેની સરખામણીએ વર્ષ 2022-23માં 172 કરોડની નિકાસ થઈ હતી. […]

ભારતઃ પાંચ વર્ષમાં હેલિકોપ્ટર-વિમાન ક્રેશ દૂર્ઘટનામાં 50 જવાનો શહીદ થયા !

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 5 વર્ષમાં વિમાન દુર્ઘટનાઓમાં 50 બહાદુર જવાનોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ આર્મી હેલિકોપ્ટરના ક્રેશની ઘટનાઓ અટકવાનું નામ નહીં લેતી હોય તેવુ લાગી રહ્યું છે. અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં તાજેતરમાં આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દૂર્ઘટનામાં ચાર જવાનો શહીદ થયા હતા. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે ચીનની સરહદથી લગભગ […]

આતંકવાદ સામેની ભારતની લડાઈમાં ચીન ઉભુ કરી રહ્યું છે અડચણ

નવી દિલ્હીઃ ચીને ફરી એકવાર આતંકવાદને કાબૂમાં લેવાના ભારતના પ્રયાસોમાં અડચણ ઉભી કરવાના પ્રયાસ કર્યાં છે. પાકિસ્તાની આતંકવાદી હાફિઝ તલ્હા સઈદને યુએનમાંથી બ્લેકલિસ્ટ કરવાના પ્રસ્તાવને ચીને વીટો કરી દીધો છે. સુરક્ષા પરિષદમાં છેલ્લા 6 મહિનામાં આ પાંચમી વખત છે જ્યારે ચીને આ રીતે ઠરાવ પડતો મૂક્યો છે. વર્ષો સુધી સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનું સમર્થન મેળવ્યા બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code