1. Home
  2. Tag "india"

કોરોના રસીકરણ મહાઅભિયાનઃ હજુ સુધી 4 કરોડ લોકોએ નથી લીધી વેક્સિન

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ભારતમાં કોરોનાથી લોકોને સલામત કરવા માટે રસીકરણ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ અત્યાર સુધી સમગ્ર દેશમાં કોરોનાની રસીના 200 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, હજુ સુધી દેશમાં 4 કરોડ લોકોએ કોરોના રસીનો એક […]

દેશમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપવાની મંજુરી

નવી દિલ્હીઃ દેશમાં સુરક્ષા એજન્સીઓને વધારે મજબુત બનાવવા અને યુવાનોને રોજગારી પુરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જો કે, યુવાનોને ફરજિયા સેવા માટે આ યોજના શરૂ નહીં કરવામાં આવ્યું હોવાનું સરકારે લોકસભામાં જણાવ્યું હતું. તેમજ સમગ્ર દેશમાં 100 નવી સૈનિક શાળાઓની મંજુરી આપવામાં આવી હોવાનું પણ કહ્યું હતું. રક્ષા […]

ભારતમાં એક વર્ષમાં 40 હજાર કરોડની કિંમતનું હેરોઈન ઝડપાયું

નવી દિલ્હીઃ ભારતમાં માદવ દ્રવ્યોના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે, દરમિયાન એક વર્ષના સમયગાળામાં દેશના વિવિધ રાજ્યોમાંથી લગભગ 40 હજાર કરોડનું હેરોઈન ઝડપી લેવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં એક વર્ષમાં પકડાયેલા હેરોઈન બાબતે સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, દેશમાં ડ્રગ્સના રેકેટ અને […]

NITI આયોગના ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સઃ સમગ્ર દેશના મુખ્ય રાજ્યોમાં કર્ણાટક ફરીથી ટોપ પર

નવી દિલ્હીઃ NITI આયોગના ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સની ત્રીજી આવૃત્તિમાં કર્ણાટક, મણિપુર અને ચંદીગઢ પોતપોતાની કેટેગરીમાં ટોચ પર છે. નીતી આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી દ્વારા આજે સભ્ય ડૉ. વી.કે. સારસ્વત, સીઈઓ પરમેશ્વરન અય્યર અને વરિષ્ઠ સલાહકાર નીરજ સિંહા અને ઈન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસના અધ્યક્ષ ડૉ. અમિત કપૂરની હાજરીમાં સૂચકાંક બહાર પાડવામાં આવ્યો હતો. કર્ણાટક ફરીથી ‘મુખ્ય રાજ્યો’ […]

ચીનની વધુ એક ચાલનો પર્દાફાશઃ ડોકલામ સરહદ નજીક ચીને ગામનું નિર્માણ કર્યું

નવી દિલ્હીઃ ચીન તેની હરકતો અટકાવી રહ્યું નથી. ભૂતાન બાજુએ ડોકલામ પઠારની પૂર્વમાં ચીનમાં એક ગામનું નિર્માણ સૂચવતી નવી સેટેલાઇટ તસવીરો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ વિસ્તાર ભારતના વ્યૂહાત્મક હિત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ડોકલામ ટ્રાઇ-જંકશન 2017 માં ભારત અને ચીની સૈન્ય વચ્ચે 73-દિવસીય સ્ટેન્ડઓફમાં રોકાયેલું હતું જ્યારે ચીને ભૂટાન […]

ભારતઃ ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે 3 વર્ષમાં સરેરાશ 19.30 લાખ લોકોને રોજગારી પુરી પડાઈ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં વધારો થયો છે જેથી રોજગારીની નવી તક પણ ઉભી થઈ છે. 3 વર્ષના સમયગાળામાં સરેરાશ 19.30 લાખ રોજગારી પુરી પાડવામાં આવી છે. લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે જણાવ્યું હતું કે, ફૂડ પ્રોસેસિંગ એ દેશના મુખ્ય જોબ […]

દેશમાં આશરે 5,12,000 મેટ્રિક ટન ઔષધિય વનસ્પતિઓની માંગ

નવી દિલ્હીઃ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (ICFRE) દ્વારા નેશનલ મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડ (NMPB) દ્વારા સમર્થિત વાર્ષિક ‘મેડિસિનલ પ્લાન્ટ્સ ઇન ઇન્ડિયા: એન એસેસમેન્ટ ઑફ ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય, વેદ એન્ડ ગોરૈયા (2017)’ શીર્ષક ધરાવતા અભ્યાસ મુજબ 2014-15માં દેશમાં જડીબુટ્ટીઓ/ઔષધિય વનસ્પતિઓની માંગ આશરે 5,12,000 મેટ્રિક ટન અંદાજવામાં આવી હતી. અભ્યાસ મુજબ, લગભગ 1178 ઔષધિય […]

ભારત સહિત એશિયા અને આફ્રિકામાં બાજરીનું ઉત્પાદન અને વપરાશ વધારવા પગલા લેવાશે

નવી દિલ્હીઃ નીતિ આયોગ અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP – વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ) એશિયા અને આફ્રિકામાં બાજરી (બરછટ અનાજ)ને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ‘મેપિંગ એન્ડ એક્સચેન્જ ઑફ ગુડ પ્રેક્ટિસ’ નામની પહેલ શરૂ કરશે. આ ઈવેન્ટ 19 જુલાઈ, 2022ના રોજ ઓનલાઈન અને હાઈબ્રિડ સ્વરૂપે આયોજિત કરવામાં આવશે. નીતિ આયોગ અને WFP ભારત અને વિદેશમાં બરછટ અનાજના […]

ભારત અને ચીન વચ્ચે 12 કલાક સુધી ચાલી સૈન્ય મંત્રણા,ડ્રેગન પર સેના પાછી ખેંચવા દબાણ

ભારત-ચીન વચ્ચે 12 કલાક સુધી ચાલી સૈન્ય મંત્રણા LAC પર તણાવ ઓછો કરવા માટે મંત્રણા ડ્રેગન પર સેના પાછી ખેંચવા દબાણ દિલ્હી:પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર કેટલાક વિસ્તારોમાં ચાલી રહેલા તણાવને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે રવિવારે ભારતીય અને ચીનની સેનાઓ વચ્ચે કમાન્ડર-સ્તરની વાટાઘાટો થઈ હતી.ચુશુલ-મોલ્ડો પોઈન્ટ પર આ બેઠક લગભગ 12 કલાક સુધી ચાલી […]

ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવા 150 આતંકવાદીઓ ઘુસણખોરીની તૈયારીમાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ ઓપરેશન શરૂ કર્યું છે. બીજી તરફ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યું છે. પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં યુવાનોને તાલીમ આપવામાં આવે છે. હાલ 500થી વધારે આતંકવાદી હાલ પાકિસ્તાનમાં ધમધમતા કેમ્પમાં તાલીમ લઈ રહ્યાં છે. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા (LOC) પર યુદ્ધ વિરામ છતા કાશ્મીરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code