1. Home
  2. Tag "india"

ભારતમાં આ જગ્યાઓ એવી છે કે જ્યાં લોકો દિવસે પણ જતા ડરે છે!

ભારતમાં કેટલીક જગ્યાઓ વિશે લોકો કહે છે કે તે જગ્યાએ નકારાત્મક એનર્જી રહે છે, અને જો આ વાતને સાદી રીતે કહે તો લોકો માને છે કે ભારતમાં કેટલીક જગ્યાઓ પર ભૂત-પ્રેતનો અહેસાસ થાય છે. આ કારણે આ સ્થળો પર લોકો રાતે નો છોડો, પણ દિવસે પણ જવા માટે તૈયાર નથી. આવામાં જો વાત કરવામાં આવે […]

મહારાષ્ટ્ર બાદ આ રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો થયા એકાએક ગૂમ

મહારાષ્ટ્રમાં જે રીતે રાજકીય ધમાસાન પછી મુખ્યમંત્રી બદલાઈ ગયા છે, ઉદ્ધવને મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપવું પડ્યું અને શિવસેનાના જ નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા, પણ આ જ રીતે હવે નવી ઘમાસાન અન્ય રાજ્યમાં પણ થઈ શકે છે કારણ કે અચાનક જ આ રાજ્યમાંથી પાંચ ધારાસભ્ય અચાનક ગૂમ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર […]

શ્રીલંકામાં જોરદાર ચાલી રહેલા વિરોધને પગલે અનેક વિસ્તારોમાં કર્ફ્યું

દિલ્હી: આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં હવે સરકાર માટે નવી સમસ્યા ઉભી થઈ રહી છે. લોકો પાસે જરૂરીયાત મુજબના પણ રૂપિયા ન હોવાના કારણે લોકો હવે રસ્તા પર ઉતરીને જોરદાર વિરોધ કરી રહ્યા છે. સરકાર દ્વારા લોકોના જોરદાર વિરોધને ધ્યાનમાં રાખીને કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજપક્ષેના રાષ્ટ્રપતિ કાર્યાલયની સામે તેમના રાજીનામાની […]

દેશમાં આગામી પાંચ વર્ષમાં પેટ્રોલ ઉપર પ્રતિબંધ મુકાશેઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ દેશમાં ઈંધણની વધતી કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. મોંઘવારી પણ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. આથી ઈંધણના ભાવમાં બે રૂપિયાનો પણ ઘટાડો થાય તો સામાન્ય માણસને મોટી રાહત મળે છે. આ દરમિયાન કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે […]

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતનો સાત વિકેટથી પરાજય

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં બર્મિંઘમના એજબેસ્ટોન મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો છે. ઈંગ્લેન્ડે ચોથી ઈનિંગમાં 378 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને જીત મેળવી હતી. આમ પાંચ મેચની શ્રેણીમાં 2-2થી બરોબરી મેળવી લીધી છે. ભારતીય ટીમ એજબેસ્ટોનમાં પહોંચેલી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું 15 વર્ષ બાદ ચકનાચૂર થઈ ગયું હતું. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે […]

દેશના 7500 કિમી લાંબી સાગર સીમા પર તટીય સ્વચ્છતા અભિયાન “સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર ” નો પ્રારંભ 

નવી દિલ્હી: ભારત નો એક સમૃદ્ધ સાગર ઈતિહાસ રહ્યો છે. સાગર સંબંધિત ક્રિયાકલાપોનો સર્વ પ્રથમ ઉલ્લેખ ઋગવેદમાં જોવા મળે છે. ભારતીય પુરાણોમાં મહાસાગર, સાગર, અને નદીઓના પરસ્પર સંબંધોનો અનેકવાર ઉલ્લેખ થયો છે.  ભારતના સાગર પારિસ્થિતિક સમૃદ્ધિ, જીવ વિવિધતા અને અર્થવ્યવસ્થામાં યોગદાન કરે છે પરંતુ વિકાસની આંધળી દોડ થી વિશ્વભરમાં સાગર તટ ને પર્યાવરણ દ્રષ્ટિથી ચિંતાજનક […]

હવે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ કંટેટ મુકનારા સામે કાર્યવાહી કરવાની સરકારની વિચારણા

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાનો વપરાશ વધતા કેટલાક લોકો વિવાદાસ્પદ પોસ્ટ કરે છે. જેથી અનેક લોકોની લાગણીઓ દુભાવવાની સાથે બે સમુદાય વચ્ચે અંતર પણ વધે છે. દેશમાં હેટ સ્પીચના વધી રહેલા મામલાઓને જોતા કેન્દ્ર સરકાર હવે કડક દેખાઈ રહી છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં હેટ સ્પીચને લઈ કડક કાયદો લાવવા જઈ રહી […]

ગેરકાયદેસર સુવિધા અને વાયરલેસ જામરના વેચાણ મુદ્દે ઈ-કોમર્સ પ્લેટફોર્મને ચેતવણી

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), સંચાર મંત્રાલય, દ્વારા વાયરલેસ જામર અને બૂસ્ટર/ રીપીટર્સના યોગ્ય ઉપયોગ અંગે સામાન્ય જનતા માટે એક એડવાઈઝરી જારી કરી છે. આ ઉપરાંત ગેરકાયદે સુવિધા અને વાયરલેસ, જામરના વેચાણને લઈને કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ પ્લેટફોર્મને ચેતવણી આપી હતી. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, સેલ્યુલર સિગ્નલ જામર, જીપીએસ બ્લોકર અથવા અન્ય સિગ્નલ જામિંગ […]

ભારત ચિપ ટેકરમાંથી ચિપ મેકર બનવા માગે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ગાંધીનગરમાં ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું હતું, જેની થીમ ‘Catalyzing New India’s Techade’ છે. કાર્યક્રમ દરમિયાન, તેમણે ટેકનોલોજીની સુલભતા વધારવા, જીવનની સરળતા સુનિશ્ચિત કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવાના હેતુથી બહુવિધ ડિજિટલ પહેલ પણ શરૂ કરી હતી. તેમણે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ (C2S) પ્રોગ્રામ હેઠળ સહાયિત થનારી […]

ભારતની જેનરિક દવાઓનાં કારણે “વિશ્વની ફાર્મસી” તરીકે ઓળખઃ ડો. માંડવિયા

ભારતની જેનરિક દવાઓનાં કારણે “વિશ્વની ફાર્મસી” તરીકે ઓળખઃ ડો. માંડવિયા નવી દિલ્હીઃ “ચાલો વૈશ્વિક ફાર્માસ્યુટિકલ માર્કેટને કબજે કરવા માટે આપણે ‘વૉલ્યુમ’થી “વેલ્યુ” નેતૃત્વ તરફ આગળ વધીએ. સંશોધન, ઉત્પાદન અને નવીનતાની વૈશ્વિક શ્રેષ્ઠ રીતિઓમાંથી જ્ઞાન સંચિત કરવાનો અને આપણાં વૈશ્વિક પદચિહ્ન- ગ્લોબલ ફૂટપ્રિન્ટ્સને વધારતા સાથે સ્થાનિક માગને પહોંચી વળવા ઉત્પાદનને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code