1. Home
  2. Tag "india"

ભારતઃ કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં 1.47 લાખ બાળકોએ માતા-પિતા ગુમાવ્યાં

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીમાં અત્યાર સુધી અનેક લોકોના મૃત્યું થયાં છે. દરમિયાન રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના રિપોર્ટ અનુસાર 1લી એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં લગભગ 1.47 લાખ જેટલા બાળકોના માતા-પિતા અથવા કોઈ એકનું કોરોના મહામારી તથા અન્ય કારણોસર મૃત્યું થયાં છે. આ માહિતી દેશની સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી. આયોગના રિપોર્ટ અનુસાર તા. […]

ભારતમાં કોરોના મહામારી વચ્ચે 84 ટકા પરિવારોની આવકમાં ઘટાડો, અજબપતિઓની સંખ્યા વધી

ભારતમાં અમીર અને ગરીબ વચ્ચે અસમાનતા અરબપતિઓની સંખ્યામાં ભારત ત્રીજા ક્રમે દેશની કુલ સંપત્તિની 40 ટકા સંપત્તિ અજબપતિઓ પાસે દિલ્હીઃ ભારતમાં આર્થિક અસમાનતા ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરમાં રજૂ થયેલા એક રિપોર્ટ અનુસાર દેશમાં અરબપતિઓની સંખ્યા વધીને 142 ઉપર પહોંચી છે. આ અરબપતિઓ પાસે દેશની 40 ટકાથી વધારે સંપત્તિ છે. બીજી તરફ 2021 દરમિયાન […]

કોરોના સંકટઃ ભારતમાં માર્ચ મહિનામાં 12થી 14 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ થશે

નવી દિલ્હીઃ ભારતમાં જાન્યુઆરી મહિનામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. તેમજ છેલ્લા ચારેક દિવસથી સરેરાશ અઢી લાખ જેટલા પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન બાળકની કોરોના રસીને લઈને રાહતના સમાચાર સામે આવ્યાં છે. વર્ષ 12થી 14 વર્ષના કિશોરોને માર્ચ મહિનામાં કોરોના […]

દુશ્મનોના છક્કા છૂટશે, ભારત સરહદ પર તૈનાત કરશે S-400 ડિફેન્સ સિસ્ટમ, પ્રથમ યુનિટ એપ્રિલ સુધી કાર્યરત થશે

નવી દિલ્હી: ભારત હવે દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા અને તેઓના બદઇરાદાઓને નાકામ કરવા માટે સજ્જ છે. ભારતે હવે S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવાની કામગીરી શરૂ કરી છે. તે રશિયામાં નિર્મિત સપાટીથી હવામાં પ્રહાર કરતી અદ્યતન મિસાઇલ સિસ્ટમ છે. જેનું પ્રથમ યુનિટ એપ્રિલમાં કાર્યરત થશે. ચીન તરફથી દરેક પ્રકારના ખતરાનો સામનો કરવા માટે તમામ પાંચ […]

કોવિડ રોગચાળા વચ્ચે પણ ભારતમાં સોનાની મોટા પાયે આયાત, જાણો આંકડો

નવી દિલ્હી: દેશમાં કોવિડ રોગચાળો જ્યારે પિક પર હતો ત્યારે પણ ભારતમાં સોનાની મોટા પાયે આયાત કરવામાં આવી હતી. એપ્રિલથી ડિસેમ્બર 2021ના સમયગાળા દરમિયાન સૌથી વધુ સોનાની આયાત કરવામાં આવી હતી. એક અંદાજ અનુસાર આ નવ મહિનામાં સોનાની આયાત બમણું થઇને 38 અબજ ડોલર સુધી પહોંચી હતી. જો કે સોનાની આયાત વધે તે સારી નિશાની […]

દેશના આ ત્રણ રાજ્યોમાં છે ઓમિક્રોન લગભગ અડધા જેટલા કેસ, તમે એ રાજ્યમાં હોય તો સતર્ક રહેજો

ઓમિક્રોનના અડધા જેટલા કેસ આ ત્રણ રાજ્યમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં અત્યાર સુધી આ રાજ્યોમાં ઓમિક્રોનના 2708થી વધુ કેસ દિલ્હી: દેશમાં ભલે અત્યારે લોકો ઓમિક્રોન વેરિયન્ટને લઈને ચિંતા હોય પણ સાથે સાથે લોકોએ તે વાત ન ભુલવી જોઈએ કે જેટલા પણ દેશમાં કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે તેમાંથી 2 કે 3 ટકા કેસ જ […]

લદ્દાખ સરહદે તણાવ વચ્ચે પણ ભારત-ચીન વચ્ચે વિક્રમજનક દ્વિપક્ષીય વેપાર, આંકડો જાણીને નવાઇ લાગશે

ભારત-ચીન તણાવ વચ્ચે પણ બંને દેશો વચ્ચે વિક્રમજનક દ્વિપક્ષીય વેપાર વર્ષ 2021માં બંને દેશો વચ્ચે 125 અબજ ડોલરનો વેપાર થયો ભારતથી ચીનમાં થતી નિકાસ પણ 46.2 ટકા વધીને 97.52 અબજ ડોલર પહોંચી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર […]

ભારતનો કોરોનાનો ભરડોઃ નવા 2.62 લાખ કેસ નોંધાયાં, 1.08 લાખ દર્દીઓ સાજા થયાં

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 2.50 લાખને પાર થયો છે. દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના 2.62 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 1.08 લાખ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. જ્યારે 314 વ્યક્તિઓના મૃત્યુ થયાં હતા. દેશમાં […]

હવામાન વિભાગને કેવી રીતે ખબર પડે છે કે આગામી બે દિવસમાં ઠંડી પડશે કે વરસાદ?, જાણો અહીં

હવામાન વિભાગ દ્વારા કઈ રીતે અપાઈ છે ચેતવણી આગામી બે દિવસમાં ઠંડી પડશે કે વરસાદ? જાણો અહીં વિસ્તારથી જ્યારે પણ હવામાનમાં ફેરફાર થવાનો હોય છે, તે પહેલા હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવે છે.અવારનવાર એવું જોવા મળે છે કે,જો વરસાદની સંભાવના હોય અથવા તાપમાનમાં ઘણો ફેરફાર થાય તો આગામી દિવસોમાં શું થવાનું છે તે હવામાન […]

દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારોઃ 2.47 લાખ પોઝિટિવ કેસ નોંધાયાં

હાલ 11 લાખથી વધારે એક્ટિવ કેસ 24 કલાકમાં 379 દર્દીઓના થયાં મોત 84 હજારથી વધારે દર્દીઓ સાજા થયાં દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દેશમાં 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 2.47 લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 84479 દર્દીઓ સાજા થઈને ઘરે […]