1. Home
  2. Tag "india"

પશ્ચિમ એશિયાના સંઘર્ષને ખતમ કરવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણઃ ઈઝરાયલ

નવી દિલ્હીઃ મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અન્ય દેશના આતંકવાદી સંગઠનોએ પણ ઝંપલાવ્યું છે. જેથી ઈઝરાયલી સેના દ્વારા આ આતંકવાદીઓને ઠાર મારવા માટે ઈરાન, સિરીયા સહિતના બેઠા-બેઠા ઈઝરાયલને નિશાન બનાવતા આતંકવાદી સંગઠનોના ઠેકાણા ઉપર હુમલા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રુવેન અઝારે અમેરિકી […]

આતંકવાદ સામે લડવા માટે ભારતે મજબુત ઈકોસિસ્ટમ બનાવી છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ NIA દ્વારા આયોજિત બે દિવસીય ‘આતંક વિરોધી પરિષદ-2024’ના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આઝાદીને 75 વર્ષ વીતી ગયા છે. દેશની આંતરિક સુરક્ષા અને સરહદોની સુરક્ષા જાળવવા માટે અત્યાર સુધીમાં 36,468 પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આજે હું તે બધાને તેમના સર્વોચ્ચ બલિદાન માટે શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું અને […]

ભારતમાં ખરીફ અનાજનું કુલ ઉત્પાદન 1647.05 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ

નવી દિલ્હીઃ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે વર્ષ 2024-25 માટે મુખ્ય કૃષિ પાકો (ખરીફ માત્ર)ના ઉત્પાદનનો પ્રથમ આગોતરો અંદાજ જાહેર કર્યો છે. આ અંદાજો મુખ્યત્વે રાજ્યો પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્યો પાસેથી પ્રાપ્ત પાકના વિસ્તારને રિમોટ સેન્સિંગ, વીકલી ક્રોપ વેધર વોચ ગ્રૂપ અને અન્ય એજન્સીઓ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી સાથે માન્યતા આપવામાં આવી છે […]

દરેક યુગમાં ભારતમાં મહાન ગુરુઓ, દ્રષ્ટાઓ અને સાધકો થયા: રાષ્ટપતિ

મુંબઈઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ (IBC)ના સહયોગથી ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત પ્રથમ એશિયન બૌદ્ધ સમિટમાં ભાગ લીધો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત ધર્મની ધન્ય ભૂમિ છે. દરેક યુગમાં, ભારતમાં મહાન ગુરુઓ અને રહસ્યવાદીઓ, દ્રષ્ટાઓ અને સાધકો થયા છે જેમણે માનવજાતને અંદર શાંતિ અને બહાર સંવાદિતા શોધવાનો માર્ગ […]

ભારત અને અલ્જેરિયા વચ્ચે સંરક્ષણ સહયોગ માટે ઐતિહાસિક કરાર

નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ અલ્જેરિયા સાથે સંરક્ષણ સહયોગ માટે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ ભારત પરત ફર્યા. તેઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ અલ્જીરિયાની ચાર દિવસીય મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે ભારતીય સૈન્ય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. આ મુલાકાત ભારત-અલ્જેરિયા સંબંધોને વધુ મજબૂત કરવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ હતો, જેમાં […]

કેનેડા: મંદિરમાં દર્શન કરતા ભક્તો પર ખાલીસ્તાનીઓનો હુમલો, ભારતે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં ખાલિસ્તાની ચળવળે વેગ પકડ્યો છે. ત્યારે કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યાના સમાચાર આવતા ત્યાં વસતા હિંદુઓમાં તણાવની સ્થિતિ પેદા થઇ છે. તે સમયે  હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. અને તેઓએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ […]

વિદેશ મંત્રી એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે આજરોજ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કર્યું હતું. એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની મુલાકાતે છે. તે 7 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં રહેશે અને 8 નવેમ્બરે સિંગાપોર જશે. આ ઉદ્ઘાટન સમારોહમાં ક્વીન્સલેન્ડના ગવર્નર ડૉ. જીનેટ યંગ અને મંત્રીઓ રોસ બેટ્સ અને ફિયોના સિમ્પસન સહિતના મુખ્ય અધિકારીઓએ હાજરી આપી હતી. […]

આયાત કરવામાં આવતી ટેક્નોલોજીને દેશમાં જ વિકસાવવાનું યુવાનોને રાજનાથસિંહનું આહ્વાન

નવી દિલ્હીઃ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારતીય યુવાનોને દેશમાં ઉચ્ચ ટેક્નોલોજી વિકસાવવા આહ્વાન કર્યું હતું જેની દેશ આયાત કરે છે. તેમણે ગયા શનિવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), કાનપુરમાં 65માં સ્થાપના દિવસની ઉજવણીને સંબોધિત કરતી વખતે આ વાત કહી. સંરક્ષણ પ્રધાને આજે દરેક ક્ષેત્રમાં ઝડપથી થઈ રહેલા ફેરફારો પાછળ […]

ભારત વિશ્વની સાથે આગળ વધવા માંગે છે: ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે બ્રિસ્બેનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના ચાર મુખ્ય કારણો આપ્યા. ભારતીય ડાયસ્પોરા તરફથી તેમને મળેલા ઉષ્માભર્યા સ્વાગતને સ્વીકારતા તેમણે કહ્યું કે, તેના ચાર કારણો છે – PM Modi , ઓસ્ટ્રેલિયા, વિશ્વ અને તમે બધા. તેઓ માત્ર બ્રિસ્બેનમાં ભારતના ચોથા કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરવા આવ્યા […]

ભારતના આ શહેરોની હવામાં ઝેર નથી

દિલ્હી હાલ પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. દિલ્હીના લોકો ઝેરી હવામાં શ્વાસ લઈ રહ્યા છે અને ઝેરી પાણી પી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં AQI 400 ની આસપાસ છે જે ખૂબ જ ગંભીર સ્થિતિ છે. પરંતુ CPCBએ આ સમયગાળા દરમિયાન દેશમાં સૌથી સ્વચ્છ હવા ધરાવતા શહેરોની યાદી શેર કરી છે. દેશનું સૌથી સુરક્ષિત શહેર તમિલનાડુનું રામનાથપુરમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code