1. Home
  2. Tag "india"

પેરિસ પેરાલિમ્પિકઃ ભારતે 20 મેડલ જીતીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

ભારતે બુધવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં 5 મેડલ જીત્યા હતા ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતે 19 મેડલ જીત્યાં હતા નવી દિલ્હીઃ ભારતે મંગળવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં 5 મેડલ જીત્યા હતા, જેમાં કુલ મેડલની સંખ્યા 20 થઈ ગઈ હતી, જે પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ, ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2020 ટોક્યો પેરાલિમ્પિકમાં હતું જેમાં ભારતીય ખેલાડીઓએ 19 મેડલ […]

ભારતઃ 1.45 લાખ કરોડના 10 સૈન્ય પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી

નૌકાદળના પ્રોજેક્ટ 17 બ્રાવો હેઠળ સાત નવા યુદ્ધ જહાજોના સંપાદનનો પણ સમાવેશ આર્મી T-72ને સ્વદેશી FRCV સાથે બદલવાની યોજના બનાવી રહી છે નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશની સંરક્ષણ પ્રણાલીને આધુનિક બનાવવા માટે ત્રણ સેવાઓ માટે રૂ. 1.45 લાખ કરોડના મૂલ્યના 10 મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રાલય ભારતીય નૌકાદળ માટે સાત અદ્યતન ફ્રિગેટ્સનું […]

બ્રુનેઇમાં ભારતના હાઈ કમિશનના નવા ચાન્સરી પરિસરનું નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું

PM મોદીએ દીપ પ્રગટાવી તકતીનું અનાવરણ કર્યું બ્રુનેઈમાં લગભગ 14,000 ભારતીયો વસવાટ કરી રહ્યા છે નરેન્દ્ર મોદીએ ​​બંદર સેરી બેગવાનમાં પ્રતિષ્ઠિત ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રુનેઇમાં ભારતના હાઈ કમિશનના નવા ચાન્સરી પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે દીપ પ્રગટાવી તકતીનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત ભારતીય સમુદાયનાં […]

‘એક પેડ મા કે નામ’ અભિયાન: સમગ્ર દેશમાં 52 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર

PM મોદીએ જૂન મહિનામાં અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો પર્યાવરણની જાળવણી માટે અભિયાન હાથ ધરાયું હતું નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રી  ભૂપેન્દ્ર યાદવે આજે Xપર એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે દેશે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણમાં એક સીમાચિહ્નરૂપ હાંસલ કર્યું છે અને માહિતી આપી હતી કે આ અભિયાન […]

ડિજિટલી કનેક્ટેડ ભારત અને ટેલિકોમ ક્ષેત્રના નિર્માણ તરફ કૂચ કરી રહ્યા છે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ ટેલિકોમ્યુનિકેશન્સ એક્ટ, 2023 (2023ના 44), ‘ટેલિકમ્યુનિકેશન્સ (એડમિનિસ્ટ્રેશન ઓફ ડિજિટલ ભારત નિધિ) રૂલ્સ, 2024’ હેઠળ નિયમોનો પ્રથમ સેટ ભારત સરકારના સંદેશાવ્યવહાર મંત્રાલય, ટેલિકોમ્યુનિકેશન વિભાગ નંબર જી.એસ.આર. 530 (ઇ)માં ભારત સરકારના જાહેરનામા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે 20 ઓગસ્ટ, 2024ના રોજ ગેઝેટ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ માટેના ડ્રાફ્ટ નિયમો 30 દિવસના જાહેર […]

ભારતઃ ચાર મહિનામાં UPI મારફતે રૂ. 81 લાખ કરોડના વ્યવહારો થયા

નવી દિલ્હીઃ એપ્રિલ-જુલાઈના સમયગાળામાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા રૂ. 81 લાખ કરોડથી વધુના વ્યવહારો થયા છે. વાર્ષિક ધોરણે 37 ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ગ્લોબલ પેમેન્ટ્સ હબ પેસીક્યોર દ્વારા બહાર પાડવામાં આવેલ નવીનતમ ડેટા જણાવે છે કે, યુપીઆઈ દ્વારા પ્રતિ સેકન્ડ 3,729.1 વ્યવહારો થઈ રહ્યા છે. 2022માં આ […]

ભારતની અંડર-19 ટીમમાં રાહુલ દ્રવિડનો દીકરો સમિતની એન્ટ્રી

• ઓષ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ધમાલ મચાવશે • ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સાથે 3 વન-ડે રમશે નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમની ‘ધ વોલ’ કહેવાતા દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડના પુત્ર ઓલરાઉન્ડર સમિત દ્રવિડને ભારતની અંડર-19 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સમિત ઓષ્ટ્રેલિયા સામે અગામી હોમ સીરીઝ માટે અંડર-19 ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. ભારત અને ઓષ્ટ્રેલિયાની અંડર-19 […]

રાહુલ, અખિલેશ અને તેજસ્વીની સરકાર બનશે તો ભારતને પાકિસ્તાન-બાંગ્લાદેશ બનાવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરીરાજ સિંહએ ઈન્ડી ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. બેગુસરાયમાં પત્રકારો સમક્ષ તેમણે જણાવ્યું હતું કે, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી મુસ્લિમ વોટ બેંક ઉપર નિર્ભર છે. તેમની સરકાર બનશે તેઓ બિહાર અને ઉત્તરપ્રદેશમાં શુક્રવારને રજા જાહેર કરી દેશે. તેમજ દેશમાં રાહુલ ગાંધી, અખિલેશ […]

ભારત શ્રીલંકાની ચૂંટાયેલી સરકાર સાથે મળીને કામ કરશેઃ અજિત ડોભાલ

બેંગ્લોરઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ગત શુક્રવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ઘણા પ્રતિસ્પર્ધી નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને વ્યાપક રાજકીય ચર્ચાઓ કરી હતી. ઉલ્લેખનીય છે કે 21 સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડોભાલની શ્રીલંકા મુલાકાતને ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અજીત ડોભાલ ‘કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવ’ (CSC)માં […]

વૈશ્વિક રેટિંગ એજન્સીએ ભારત માટે 2024 GDP વૃદ્ધિનું અનુમાન વધારીને 7.2% કર્યું

નવી દિલ્હીઃ અમેરિકન રેટિંગ એજન્સી મૂડીઝે 2024 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 7.2 ટકા કર્યો છે, જે અગાઉ 6.8 ટકા હતો. વિકાસ દરના અંદાજમાં વધારાનું કારણ દેશમાં ખાનગી વપરાશમાં ઝડપી વધારો છે. ગ્લોબલ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, શમાં ‘ફુગાવામાં ઘટાડાને કારણે પારિવારિક વપરાશ વધી રહ્યો છે. સામાન્ય ચોમાસા કરતાં સારા રહેવાને કારણે સારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code