1. Home
  2. Tag "india"

જૂનાગઢ અને ભારત દેશની આઝાદીનો કંઈક આવો છે ઈતિહાસ,જાણો

રાજકોટ: સમગ્ર ભારત દેશ 15 ઓગષ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવે છે, દેશના લોકોમાં આ દિવસે અનેરો ઉત્સાહ પણ જોવા મળતો હોય છે, પણ આ દેશનું દૂર્ભાગ્ય પણ કહી શકાય કે જ્યારે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર જેવા રજવાડાઓએ ભારત સાથે ન જોડાવાની ઈચ્છા દર્શાવીને દેશની અખંડતા માટે તકલીફ ઉભી કરી હતી. આઝાદી સમયે જૂનાગઢ ભારત સાથે […]

સૌથી વધુ ઉંચાઈ પર છે આ જ્યોતિર્લિંગ, જાણો તેના વિશેની અદભૂત જાણકારી

ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે, હજારોની સંખ્યામાં રોજ લોકો તેના દર્શન માટે આવે છે અને લોકોને આ તમામ જ્યોતિર્લિંગ સાથે શ્રધ્ધા અને આસ્થા પણ જોડાયેલી છે. આવામાં જો વાત કરવામાં આવે સૌથી વધુ ઉંચાઈ પર આવેલા જ્યોતિર્લિંગની તો તે છે કેદારનાથ. એવું કહેવાય છે કે સમુદ્રની સપાટીથી લગભગ 3583 મીટરની ઊંચાઈ પર દેવાધિદેવ મહાદેવ કેદારનાથ જ્યોતિર્લિંગ […]

ભારતમાં બેરોજગારી દરમાં ઘટી 4.2 ટકા ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ દેશમાં બેરોજગારી ઘટી હોવાનો કેન્દ્ર સરકારે દાવો કર્યો છે. કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, 2019-20 અને 2020-21 વચ્ચે બેરોજગારીનો દર 4.8 ટકા થી 0.6 ટકા ઘટીને 4.2 ટકા થયો છે. શ્રમ અને બેરોજગારી રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે PLFS ડેટા અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં તેમજ સમગ્ર દેશમાં બેરોજગારી દરમાં ઘટાડો થઈ […]

1942માં 9મી ઓગસ્ટના રોજ મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં ભારત છોડો આંદોલનનો પ્રારંભ થયો હતોઃ PM મોદી

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહ્યો છે દરમિયાન આજનો તા. 9મી ઓગસ્ટનો દિવસ ઇતિહાસના પત્તાઓમાં સર્વણ અક્ષરે કંડારાયેલા છે. વર્ષ 1942માં 9મી ઓગસ્ટના રોજ મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં ભારત છોડો આંદોલનનો પ્રારંભ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુના નેતૃત્વમાં ભારત છોડો આંદોલનમાં ભાગ લેનાર તમામ આંદોલનકારીઓને યાદ કરીને સોશિયલ મીડિયામાં ટ્વીટ […]

દેશના તમામ 6 લાખ ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર અને મોબાઈલ સંચારની સુવિધા ઉભી કરાશે

નવી દિલ્હીઃ “આજે, ભારતીય ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક, સૌથી વધુ ખર્ચ-અસરકારક દરો સાથે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું નેટવર્ક છે. મોદી સરકારની બજાર મૈત્રીપૂર્ણ નીતિઓને કારણે આ વૃદ્ધિને વેગ મળ્યો છે.”, એમ સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું. દેશના તમામ 6 લાખ ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર લઈ જવાશે અને આ તમામ ગામોને 4G મોબાઈલ કોમ્યુનિકેશન્સ સાથે આવરી […]

હેકર્સનો ઉપદ્રવ વધ્યોઃ પીએફના 28 કરોડથી વધારે એકાઉન્ટ હોલ્ડરની માહિતી લીક ?

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી હેકર્સોનો ત્રાસ વધ્યો છે. દરમિયાન પ્રૉવિડેન્ટ ફન્ડના 28 કરોડથી વધારે અકાઉન્ટ હોલ્ડરની માહિતી લીક થયાનું જાણવા મળે છે. રિપૉર્ટ અનુસાર PFની વેબસાઈટના વિવિધ એકાઉન્ટની માહિતી એકાદ મહિનાથી લીક થઈ રહ્યાંનું એક સાઈબર સિક્યોરિટી રિસર્ચરમાં સામે આવ્યું છે. બે આઈપી એડ્રેસ મારફતે ટેડા હેકીંગ કરાયાનું સામે આવ્યાં બાદ ઇન્ડિયન કૉમ્પ્યૂટર […]

ઈતિહાસમાં કદાચ પ્રથમવાર અમેરિકન જહાજ સમારકામ માટે ભારત આવ્યું

બેંગ્લોરઃ ભારતનું દુનિયાના વિવિધ દેશોમાં મહત્વ વધી રહ્યું છે. તેમજ ભારત મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધ વધારે મજબુત બન્યાં છે. ત્યારે ઈતિહાસમાં કદાચ પ્રથમવાર અમેરિકન નૌકાદળનું જહાદ સમારકામ માટે ભારત આવ્યું છે. ભારત અને અમેરિકા વચ્‍ચે વ્‍યૂહાત્‍મક ભાગીદારીમાં એક નવા વિશ્વાસનો ઉમેરો થયો […]

કોમનવેલ્થ ગેમ્સઃ ભારતે 19 ગોલ્ડ સહિત કુલ 56 મેડલ જીત્યાં, મેડલ ટેબલમાં ચોથા ક્રમે

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં હાલ કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહી છે જેમાં ભારતના ખેલાડીઓ સુંદર પ્રદર્શન કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં ભારતીય ખેલાડીઓએ 18 ગોલ્ડ સહિત કુલ 55 મેડલ જીત્યાં છે. ભારતીય ખેલાડીઓએ એક જ દિવસમાં  કોમનવેલ્થ ગેમ્સમાં 5 સુવર્ણ, 4 રજત, 10 કાંસ્ય પદક સહિત 15 પદક જીત્યા હતા. આમ 19 સુવર્ણ, 15 રજત, 22 કાંસ્ય […]

અનસંગ ફ્લેગ માર્ટર્સ : ત્રિરંગાની શાન માટે ગુજરાતના સપુતોએ બલિદાન આપ્યું હતું

અમદાવાદઃ ગુજરાત સહિત ભારતભરમાં આઝાદીના 75 વર્ષ એટલે કે અમૃત મહોત્સવના ભાગરૂપે આગામી તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન “હર ઘર ત્રિરંગા ” અભિયાન યોજાશે. અંગ્રેજો સામે શરૂ થયેલી ભારતની આઝાદીની ચળવળ વખતે વર્ષ 1930થી વર્ષ 1946 સુધી પ્રારંભિક તબક્કે વિવિધ સ્વરૂપે પ્રદર્શિત થયેલા રાષ્ટ્રધ્વજની આન-બાન- શાન માટે ગુજરાત સહિત દેશના જાણ્યા-અજાણ્યા વીર શહીદોએ કોઈને કોઈ […]

કોમનવેલ્થઃ ભારતને બોક્સિંગમાં ત્રીજો ગોલ્ડમેડલ મળ્યો, નિખત ઝરીનાએ કાર્લ મૈકનોલને હરાવી

બર્મિંગહામઃ 22મી કોમનવેલ્થમાં ભારતે સારોએવો દેખાવ કર્યો છે. કૉમનવેલ્થ ગેમ્સના 10મા દિવસ માટે સ્પર્ધા ચાલી રહી છે. ભારતે બોક્સિંગમાં 3 ગોલ્ડ મેડલ જીતી લીધા છે. નિખત ઝરીને નોર્ધન આયરલેન્ડની કાર્લ મૈકનોલને 50 કિગ્રા વેટ કેટેગરીમાં 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની આ સ્ટાર બોક્સર અને હાલની વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીને સેમિફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડની બોક્સર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code