કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી-20માં ભારતની જીત,પાકિસ્તાનને 8 વિકેટથી આપ્યો પરાજય
ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું સ્મૃતિ મંધાનાએ સિક્સર વડે જીતી મેચ કોમનવેલ્થ ગેમ્સમાં જીતનું ખાતું ખોલાવ્યું મુંબઈ:કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે એકતરફી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું.આ મેચમાં ટીમ ઈન્ડિયાને માત્ર 100 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં સ્મૃતિ મંધાનાની શાનદાર ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાએ તેને આસાનીથી હાંસલ કરી લીધું […]