1. Home
  2. Tag "india"

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબોઃ મેડલ લિસ્ટમાં ભારત સાતમાં ક્રમે

નવી દિલ્હીઃ બર્મિધમમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધી ભારતીય ખેલાડીઓએ 18 મેડલ જીત્યાં છે. 5 સ્વર્ણ, 6 સિલ્વર અને સાત બોન્ઝ મેડલ ભારત જીતી ચુક્યું છે. ભારતે સૌથી વધારે મેડલ વેઈટલિફ્ટીંગમાં જીત્યાં છે. વેઈટલિફ્ટીંગમાં ભારતે 10 જેટલા મેડલ જીત્યાં છે. હાલ કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં ભારત હાલ સાતમાં ક્રમે છે. કોમનવેલ્થ ગેમ્સમાં […]

ભારતની ડિજીટલ સ્ટ્રાઈકઃ 348 જેટલી મોબાઈલ એપ્લિકેશન બ્લોક કરાઈ

નવી દિલ્હીઃ ભારત સરકારે અત્યાર સુધીમાં 300 થી વધુ મોબાઈલ એપ્સ બ્લોક કરી છે. ભારત સરકારે ચીન સહિત દુનિયાના અલગ-અલગ દેશોમાં બનેલી 348 મોબાઈલ એપ્સને નાગરિકોની પ્રોફાઇલિંગ કથિત રીતે એકત્ર કરીને અનઅધિકૃત રીતે વિદેશ મોકલવાના મામલે બ્લોક કરી છે. તેમ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું. તેમણે […]

આઝાદીના અમૃત મહોત્સવઃ વર્ષ 1961માં ગોવા, 1962માં પુડુંચેરી અને 1975માં સિક્કિમ ભારતનો હિસ્સો બન્યાં

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તા. 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્ર્ય દિવસની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવશે. આ માટે હાલ કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા તૈયારો કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હર ઘર તિરંગા મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં […]

ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા 81 ચીની નાગરિકોને દેશ છોડવા નોટિસ

નવી દિલ્હીઃ સરહદ મુદ્દે ચીનની સેનાએ ભારતીય જવાનો ઉપર કરેલા હુમલા બાદ બંને દેશ વચ્ચે સંબંધમાં ખટાશ આવી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા અનેક ચીની કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન નિયમોનું ઉલ્લંધન કરીને ગેરકાયદે રીતે ભારતમાં રહેતા 81 ચીની નાગરિકોને ભારત છોડવા માટે નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. નોઈડામાં પોલીસે […]

દેશમાં વર્ષ 2024માં માર્ગ અકસ્માત અને મૃત્યુમાં 50 ટકા ઘટાડાનું સરકારનું આયોજન

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં વધારો થવાની સાથે માર્ગ અકસ્માતની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તથા માર્ગ અકસ્માતમાં મૃત્યુદર ઘટે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ વર્ષ 2024ના અંત સુધીમાં માર્ગ અકસ્માતની સંખ્યા 50 ટકા જેટલી ઘટે તેવુ આયોજન કરવામાં […]

એશિયા કપઃ ભારત-પાકિસ્તાન વચ્ચે 28મી ઓગસ્ટે દુબઈના સ્ટેડિયમમાં ક્રિકેટ જંગ જામશે

નવી દિલ્હીઃ એશિયાકપ ઉપર સંકટના વાદળો ઘેરાયાં હતા. જો કે, આજે આઈસીસી દ્વારા એશિયા કરનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 28મી ઓગસ્ટે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જંગ જામશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની જાહેરાત થતા ક્રિકેટ પ્રેમીઓમાં ખુશી ફેલાઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર એશિયા કપની પ્રથમ મેચ 27 ઓગસ્ટે શ્રીલંકા અને અફઘાનિસ્તાન […]

દેશમાં જુલાઈ મહિનામાં UPIના વ્યવહારો 6 બિલિયનને પાર

નવી દિલ્હીઃ ભારતના અગ્રણી ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ દ્વારા નોંધાયેલા વ્યવહારોની સંખ્યા જુલાઈમાં 6 બિલિયનને વટાવી ગઈ છે, જે 2016માં પ્લેટફોર્મની શરૂઆત પછીના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈમાં 6 બિલિયન યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શન્સની ઉત્કૃષ્ટ સિદ્ધિની પ્રશંસા કરી છે, જે 2016 પછી અત્યાર સુધીની સૌથી વધુ છે. […]

સરકારી આવાસ યોજના હેઠળ લાખો લાભાર્થીઓને વ્યાજ સબસિડી અપાઈ

નવી દિલ્હીઃ આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોરે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી કે, સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી (PMAY-U)ના વર્ટિકલ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) હેઠળ હોમ લોન પર વ્યાજ સબસિડી આપે છે. વ્યાજ સબસિડી ધિરાણ આપતી સંસ્થાઓ દ્વારા લાભાર્થીઓના લોન ખાતામાં અગાઉ જમા કરવામાં આવે છે જેના પરિણામે […]

રાજસ્થાનમાં ભારત-ઓમાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસનો પ્રારંભ

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં આજથી ભારત ઓમાન સંયુકત સૈન્ય અભ્યાસનો મહાજન ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં વિદેશી તાલીમ નોડ ખાતે પ્રારંભ થયો હતો. ઓમાનની રોયલ આર્મીની ટુકડી જેમાં સુલતાન ઓફ ઓમાન પેરાશુટ રેજીમેન્ટના 60 જવાનોનો સમાવેશ થાય છે. ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ 18 મિકેનાઇઝડ ઇન્ફન્ટ્રી બટાલિયનના સૈનિકો કરી રહ્યાં છે. આ કવાયત 13 ઓગસ્ટે પૂર્ણ થશે. 13 દિવસની લાંબી […]

ભારતઃ જુલાઈ 2022ના મહિનામાં ₹1,48,995 કરોડની કુલ GST આવક

નવી દિલ્હીઃ દેશમાં જુલાઈ 2022 મહિનામાં રૂ.1,48,995 કરોડની GST આવક  એકત્ર થઈ છે, જેમાંથી CGSTની રૂ.25,751 કરોડ અને SGSTની રૂ.32,807 કરોડ છે. IGST રૂ.79,518 કરોડ (માલની આયાત પર એકત્રિત રૂ.41,420 કરોડ સહિત) છે અને સેસ રૂ. 10,920 કરોડ (માલની આયાત પર એકત્રિત રૂ. 995 કરોડ સહિત) છે. GST લાગુ થયા બાદ આ બીજી સૌથી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code