ભારતીય વાયુસેનાએ ઘ્રુવ હેલિકોપ્ટરના સંચાલન પર લગાવી રોક
વાયુસેનાએ ઘ્રુવ હેલિકોપ્ટરના સંચાલન પર લગાવી રોક 4 મે બનેલી ઘટનાને લઈને સેનાએ લીધો નિર્ણય દિલ્હીઃ- ભારતીય વાયુસેનામાં ઘ્રુવ હેલિકોપ્ટર ઘણી રીતે ઉપયોગમાં લેવાતુ હતુ જો કેઘ્રુવ હેલિકોપ્ટર સાથએ અનેક વખત ક્રેશ થવાની કે ખાનમી સર્જવાની ઘટનાઓ બની છે જેને જોતા હવે ભારતીય વાયુસેનાએ તેના સંચાલન પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય […]


