1. Home
  2. Tag "INDIAN AIR FORCE"

ભારતીય વાયુસેના ઈજિપ્તના ‘બ્રાઈટ સ્ટાર’ કવાયતમાં  દેખાડશે પોતાની તાકાત -27 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સુઘી ચાલશે આ કવાયત

  ભારતીય વાયુસેના સતત મજબૂત બની રહી છે ત્યારે હવે ભારતીય સેના ઈજિપ્તમાં પણ પોતાની કવાયત દેખાડવા તૈયાર છે. જાણકારી અનુસાર ભારતીય વાયુસેના ઇજિપ્તમાં પોતાની યુદ્ધ કૌશલ્યનું પ્રદર્શન કરશે. પ્રાપ્ત જાણકારી અનુસાર ભારતીય વાયુસેના ઇજિપ્તની વાયુસેના સાથે BRIGHT STAR-23 ટ્રાઇ-સર્વિસ કવાયતમાં ભાગ લેવા જઈ રહી છે. આ કવાયત 27 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર 2023 દરમિયાન ઈજિપ્તમાં […]

ભારતીય વાયુસેનાની વઘુ એક ઉપલબ્ઘિઃ એલસીએતેજસે હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ વઘુને વઘુ મજબૂત બની રહી છે અનેક સફળ પરિક્ષણો કરવામાં સેના સફળ  સાબિત થઈ રહી છએ ત્યારે ભારતીય વાયુસેનાએ વઘુ એક ઉપલબ્ઘિ હાંસલ કરી છે વિતેલા દિવસે તેજસ એરક્રાફ્ટ દ્રારા એક મિસાઈલનું સફળ પરિક્ષણ હાથ ઘરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગત પ્રમાણે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ LSP-7 એ 23 ઓગસ્ટના રોજ […]

ભારતીય વાયુસેના અને આર્મીએ સંયુક્ત સૈન્ય કવાયત યોજીને પોતાની તાકાત બતાવી

ભારતીય વાયુસેના અને આર્મીએ સંયુક્ત સેન્ય કવાયત યોજી રાફેલ એ પોતાની તાકાત દર્શાવી દિલ્હીઃ- દેશની ત્રણયે સેનાઓ વધુને વધુ મજબૂત બની રહી છે, આ સાથે જ સંરક્ષણ હથિયારો પણ મેક ઈન ઈન્ડિયા હેઠળ હવે દેશમાં જ નિર્માણ પામી રહ્યા છે જેને લઈને સેનાઓને વધપ મનોબળ મળી રહ્યું છે ત્યારે ભારતીય વાયુસેના અને થલસેનાએ સંયુક્ત સેન્ય […]

ત્રણેય સેનાના એકીકરણ મામલે મહત્વનો નિર્ણય – હવે આર્મીના જવાનોને એરફઓર્સ અને નૌસેનામાં પણ તૈનાત કરવામાં આવશે

દિલ્હીઃ- ભારત પોતાની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવાની દિશામાં સતત કાર્ય કરી રહ્યું છે ત્યારે હવે  ભારત પોતાની સૈન્ય શક્તિને મજબૂત કરવા માટે એક મોટી પહેલ કરવા જઈ રહ્યું છે. જે પ્રમાણે ત્રણેય દળોના એકીકરણની દિશામાં ઝડપથી કામ શરૂ થઈ ગયું છે. જાણકારી પ્રમાણે કેટલાક આર્મી ઓફિસરોને એરફોર્સ અને નેવીમાં પોસ્ટ કરવામાં આવશે. સૂત્રો […]

ભારતીય વાયુસેનાના AN-32 એરક્રાફ્ટમાં પ્રથમ વખત સફળતા પૂર્વક યુદ્ધસામગ્રી-હથિયારો એરડ્રોપ કરાયા

સેનાએ મોટી સિદ્ધિ હાંસલ કરી સેનાના માં પ્રથમ વખત એરક્રાફ્ટમાં  યુદ્ધસામગ્રી એરડ્રોપ કરાઈ ભારતીય વાયુસેના સહીતની ત્રણેય સેનાઓ દિવસેને દિવસે ઘણી સિદ્ધીઓ હાંસલ કરી રહી છે,પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ત્રણેય સેનાઓના કાર્યો બિરદાવા લાયક બની રહ્યા છે ત્યારે ભારતયી વાયુ સેનાના AN-32 એરક્રાફ્ટ દ્વારા યુદ્ધસામગ્રીને સફળતાપૂર્વક જમીન પર ઉતારવામાં આવી છે જે પ્રથમ વખત છે. […]

રાજનાથ સિંહે ભારતીય વાયુસેનાના પ્રથમ હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

ચંદીગઢ:રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય વાયુસેનાના પ્રથમ હેરિટેજ સેન્ટરનું રિબન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. સવારે તેઓ સેક્ટર-18ના સરકારી પ્રેસ બિલ્ડીંગમાં સ્થાપિત એરફોર્સના પ્રથમ હેરિટેજ સેન્ટર પહોંચ્યા હતા. તેમની સાથે પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિત અને સાંસદ કિરણ ખેર પણ છે. રક્ષા મંત્રીએ અહીં સ્થાપિત મિગ 21નો સ્ટોક લીધો હતો. તેણે કોકપીટમાં બેસીને મિગ […]

ભારતીય વાયુસેનાએ ઘ્રુવ હેલિકોપ્ટરના સંચાલન પર લગાવી રોક

વાયુસેનાએ ઘ્રુવ હેલિકોપ્ટરના સંચાલન પર લગાવી રોક 4 મે બનેલી ઘટનાને લઈને સેનાએ લીધો નિર્ણય દિલ્હીઃ-  ભારતીય વાયુસેનામાં ઘ્રુવ હેલિકોપ્ટર ઘણી રીતે ઉપયોગમાં લેવાતુ હતુ જો કેઘ્રુવ હેલિકોપ્ટર સાથએ અનેક વખત ક્રેશ થવાની કે ખાનમી સર્જવાની ઘટનાઓ બની છે જેને જોતા હવે ભારતીય વાયુસેનાએ તેના સંચાલન પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય […]

અભ્યાસ કોપ ઈન્ડિયા 2023નું કલાઈકુંડાના વાયુસ્ટેશનમાં ભારતીય વાયુસેનાએ તાકાત દર્શાવી

બેંગ્લોરઃ એર ફોર્સ એક્સરસાઇઝ કોપ ઈન્ડિયા-2023 ની છઠ્ઠી આવૃત્તિ છેલ્લા બે અઠવાડિયા દરમિયાન કલાઈકુંડા, પનાગઢ અને આગ્રા ખાતે સ્થિત એરફોર્સ સ્ટેશનો પર હાથ ધરવામાં આવી હતી. તે ભારતીય વાયુસેના (IAF) અને યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ (USAF) વચ્ચેની નિયમિત હવાઈ કવાયતનો એક ભાગ છે, જે પૂર્ણ થઈ છે. ફ્રન્ટલાઈન એરક્રાફ્ટ જેમ કે રાફેલ, તેજસ, સુખોઈ-30એમકેઆઈ, જગુઆર, સી-17 […]

વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરનાર વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી બની વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા

વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરનાર વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી વિંગ કમાન્ડર દીપિકા મિશ્રાને પ્રાપ્ત થયું આ સમ્માન દિલ્હીઃ ભારત દેશમાં હવે પ્રધાનમંત્રીના અથાગ પ્રયત્નથી  દેશની ત્રણેય સેનામાં મહિલાઓનો પણ બદબદો જોવા મળે છે,મહિલાઓ પુરુષ સમોવડી બની છે દરેક મોર્ચે હવે મહિલાઓ પણ સર્વિસ આપે છે ત્યારે હવે વિરતા પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા વિશે વાત કરીશું […]

ભારતીય વાયુસેનામાં સામેલ રાફેલ વિમાન વિદેશી કવાયતમાં પ્રથમ વખત લેશે ભાગ, 17 એપ્રિલથી 5 મે સુધી ફ્રાન્સ ચાલશએ આ યુદ્ધાભ્યાસ

ભારતીય વાયુસેનામાં રાફેલ વિમાન વિદેશી કવાયતમાં મોકલશે આ કવાયત   17 એપ્રિલથી 5 મે સુધી ફ્રાન્સ યોજાનાર છે દિલ્હીઃ- ભારત દરેક મોર્ચે લીડ કરી રહ્યું છે,સતત ભારતની પ્રગતિ થઈ રહી છએ,થલ સેના હોય જલ સેના હોય કે પછી વાયુ સેના ભારતનો ડંકો વાગી રહ્યો છે ત્યારે હવે ભારત પોતાના રાફએલ વિમાનને વિદેશની ઘરતી પર કવાયત માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code