બેંગલુરુમાં એર શૉ પહેલા મોટી દુર્ઘટના, પરસ્પર ટકરાયા વાયુસેનાના બે વિમાનો
કર્ણાટકમાં બેંગાલુરુ ખાતે બુધવારથી શરૂ થઈ રહેલા એર શૉ પહેલા મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં યેલહાંકા એરપોર્ટ પર એર શૉ માટે ચાલી રહેલા રિહર્સલ દરમિયાન બે સૂર્યકિરણ ટીમના બે હૉક વિમાન પરસ્પર ટકરાયા હતા. વાયુસેનાના બંને વિમાનોના પાયલટ સુરક્ષિત છે. મહત્વપૂર્ણ છે કે બંને એરક્રાફ્ટ રિહર્સલ દરમિયાન ઉડાણ ભરી રહ્યા હતા. પરંતુ જ્યારે આકાશમાં […]


