ભારતીય સેના પ્રમુખ પાંચ દિવસીય નેપાળની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા – અનેક મુદ્દાઓ પર થશે વાતચીત
સેના પ્રમુખ સત્તાવાર નેપાળની 5 દિવસીય મુલાકાતે શહીદોને આપશે શ્રદ્ધાંજલિ સેનામાં ભરતીની પ્રક્રિયા બાબતે થશે ચર્ચા દિલ્હીઃ- ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે નેપાળના આર્મી ચીફ જનરલ પ્રભુરામ શર્માના આમંત્રણ પર પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે રવિવારે નેપાળ પહોંચ્યા હતા.અહી તેઓને સાત દાયકા જૂની પરંપરાને ચાલુ રાખતા, સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેને સોમવારે કાઠમંડુમાં એક કાર્યક્રમમાં […]