1. Home
  2. Tag "Indian Coast Guard"

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ સરહદી ગામોની સુરક્ષા સમીક્ષા માટે કચ્છ જશે

ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે; સેના, BSF અને કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા મંથન જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – State Police Chief Dr. K.L.N. Rao રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની […]

ભારતીય કોસ્ટ ગાર્ડે તેલની દાણચોરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો

નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી 2026 – international oil smuggling racket – ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા તેલની દાણચોરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ 05-06 ફેબ્રુઆરી 2026 દરમિયાન અત્યંત સાવચેતીપૂર્વક આયોજિત દરિયાઈ-હવાઈ સંકલિત ઓપરેશન દ્વારા તેલની આંતરરાષ્ટ્રીય દાણચોરીના રેકેટનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન દ્વારા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી […]

પશ્ચિમ બંગાળઃ બાંગ્લાદેશથી પ્રતિબંધિત સોપારીની દાણચોરીનો પર્દાફાશ

કોલકાતા, 24 જાન્યારી 2026: ભારતીય દરિયાઈ સીમાની સુરક્ષા કરતા ભારતીય તટરક્ષક દળે એક મોટી કાર્યવાહી કરીને બાંગ્લાદેશથી ભારત થઈ રહેલી સોપારીની ગેરકાયદેસર દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન ફ્રેઝરગંજ સ્ટેશન દ્વારા ગુપ્ત બાતમીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું. બોટમાંથી 2600 કિલો પ્રતિબંધિત સોપારી ઝડપાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, કોસ્ટ ગાર્ડને મળેલી ચોક્કસ બાતમી બાદ તુરંત […]

પ્રધાનમંત્રીએ ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ સમુદ્ર પ્રતાપના કમિશનિંગની પ્રશંસા કરી

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) સમુદ્ર પ્રતાપના કમિશનિંગની પ્રશંસા કરી, જે ભારતની દરિયાઈ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે કહ્યું કે આ અદ્યતન જહાજનો સમાવેશ અનેક કારણોસર નોંધપાત્ર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ કમિશનિંગ સંરક્ષણ અને દરિયાઈ ક્ષમતાઓમાં આત્મનિર્ભર ભારતના ભારતના વિઝનને મજબૂત બનાવે છે. તેમણે વધુમાં […]

ભારતીય જળસીમા ઘુસણખોરી કરનારા 35 બાંગ્લાદેશી માછીમારો ઝડપાયા

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: Bangladeshi fishermen caught ભારતીય કોસ્ટ ગાર્ડે ભારતીય દરિયાઈ સરહદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ 35 બાંગ્લાદેશી માછીમારોની તેમની બે બોટ સાથે ધરપકડ કરી હતી. ગઈકાલે સવારે, ભારતીય કોસ્ટ ગાર્ડે બંગાળની ખાડીમાં બે શંકાસ્પદ બોટ જોઈ અને તરત જ તેમને અટકાવી અને ફ્રેઝરગંજ ફિશિંગ હાર્બર લઈ ગયા. કોસ્ટ ગાર્ડે તેમને ફ્રેઝરગંજ […]

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ઓખા બીચ પર સફાઈ અભિયાન હાથ ધરાયું

દ્વારકાઃ ભારતીય કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર 15 (ઉત્તર ગુજરાત) દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન-અપ ડે 2025 નિમિત્તે ઓખા બીચ, દ્વારકા ખાતે એક ભવ્ય સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ સામુદાયિક ભાગીદારી દ્વારા આપણા દરિયાઈ પર્યાવરણનું સંરક્ષણ અને જાળવણી કરવાનો હતો.આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ કમાન્ડર, ઓખા, દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમના […]

ડીજી પરમેશ શિવમણિએ ભારતીય કોસ્ટ ગાર્ડના 26મા મહાનિર્દેશક તરીકે કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ ડીજી પરમેશ શિવમણિએ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના 26મા મહાનિર્દેશક તરીકે કાર્યભાર સંભાળ્યો. ફ્લેગ ઓફિસરે પોતાની સાડા ત્રણ દાયકાથી વધુની શાનદાર કારકિર્દી દરમિયાન, કિનારે અને જળમાર્ગ સંબંધી વિભિન્ન પદો પર સેવા આપી છે. ડીજી પરમેશ શિવમણી નેવિગેશન અને દિશાનિર્દેશમાં નિષ્ણાત છે અને તેમના સમુદ્રી કમાન્ડમાં ICGના તમામ મોટા જહાજોનો સમાવેશ થાય છે જેમાં એડવાન્સ્ડ ઓફશોર પેટ્રોલ વેસલ […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ભારતીય કોસ્ટ ગાર્ડ દરિયાઈ સુરક્ષા પ્રશિક્ષણમાં નવો માર્ગ બનાવશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતેની સ્કૂલ ઓફ ઈન્ટીગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યોરિટી સ્ટડીઝ (SICMSS) દ્વારા ‘સંકલિત કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યુરિટી અને મહાસાગર શાસન’ પર 3-અઠવાડિયાના પ્રમાણિત તાલીમ કાર્યક્રમના પ્રથમ સત્રના ઉદ્ઘાટનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કોસ્ટ ગાર્ડના નોર્થ-વેસ્ટ રિજનના કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલાએ હાજરી આપી હતી. SICMSSના નિયામક સુશીલ ગોસ્વામીએ 15 વરિષ્ઠ-સ્તરના […]

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને JSP વચ્ચે શિપબિલ્ડીંગમાં સ્વદેશી સામગ્રીને વધારવા MOU થયાં

નવી દિલ્હીઃ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર (JSP)એ શિપબિલ્ડીંગમાં સ્વદેશી સામગ્રીને વધારવા માટે સ્વદેશી મરીન ગ્રેડ સ્ટીલના સપ્લાય માટે નવી દિલ્હીમાં સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી દ્વારા, બંને સંસ્થાઓ સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા, રાષ્ટ્રના હિતમાં આ વસ્તુઓના ઉત્પાદન અને ઉપયોગ કરવાની ક્ષમતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ કરાર […]

ગુજરાતઃ અરબી સમુદ્રમાં 2 શખ્સ 173 કિલો માદક દ્રવ્યોના જથ્થા સાથે ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને નાથવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગઈકાલે પોરબંદર નજીક દરિયામાંથી ભારતીય કોસ્ટગાર્ડ, એનસીબી અને એટીએસએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રૂ. 600 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે 14 જેટલા પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધો હતો. દરમિયાન સતત બીજા દિવસે પણ દરિયાઈ સીમામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ભારતીય સુરક્ષા દળોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code