ભારતીય ક્રિકેટ ટીમનો આ પૂર્વ કોચ રૂ. 320 કરોડથી વધુની સંપિત્તનો માલિક
વર્ષ 2024 માં, ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ પછી રોહિત શર્માની કેપ્ટનશીપમાં T20I વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતા. આ પહેલા, ભારતીય ટીમ વર્ષ 2023 માં ODI વર્લ્ડ કપનો ખિતાબ જીતવાનું ચૂકી ગઈ હતી. ફાઇનલમાં, તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાની આ સફળતા […]