1. Home
  2. Tag "Indian Cricket Team"

ભારતીય ક્રિકેટ ટીમના બોલીંગ કોચ બન્યાં મોર્ને મોર્કલ

દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલર છે મોર્કલ મોર્કલ સપ્ટેમ્બરમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે મોર્કેલ મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પ્રથમ પસંદગી હતા નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલને ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મોર્કેલનો કોન્ટ્રાક્ટ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. બોર્ડે ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે […]

ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના

નવી દિલ્હીઃ શુભમન ગીલની આગેવાની હેઠળની બીજી ક્રમની ભારતીય ટીમ 6 જુલાઈથી ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે મંગળવારે આફ્રિકન દેશ જવા રવાના થઈ હતી. આ સંદર્ભમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર ઘણા ભારતીય ક્રિકેટરો અને કોચ વીવીએસ લક્ષ્મણની ઝિમ્બાબ્વે જતા તસવીરો શેર કરી છે. ભારતીય ટીમમાં ચાર […]

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો રેકોર્ડ, 600 સિક્સર પુરી કરી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 600 સિક્સર પૂરી કરી લીધી છે. તેણે બુધવારે ICC T20 વર્લ્ડ કપ 2024માં આયરલેન્ડ સામેની મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. આ મેચમાં રોહિતે 140.54ની સ્ટ્રાઈક રેટથી 37 બોલમાં 52 રન બનાવ્યા. તેણે બુધવારે ન્યૂયોર્કમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા, આ ત્રણ છગ્ગા […]

ભારતીય ક્રિકેટ ટીમનો કીપર દિનેશ કાર્તિક IPL બાદ નિવૃત્તિની જાહેરાત કરે તેવી શકયતા

મુંબઈઃ ભારત અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની છેલ્લી સીઝન માટે તૈયારી કરી રહ્યો છે. આ અનુભવી ખેલાડી આગામી સિઝનના અંત પછી નિવૃત્તિ લઈ શકે છે. IPL 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે અને RCB ટીમ ચેપોક સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પહેલા જ દિવસે પોતાના […]

ટી20 વિશ્વકપઃ ભારતીય ટીમનો પહેલો મુકાબલો આયરલેંન્ડ સાથે થશે

નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડ કપ 2024માં હવે વધારે દિવસો બાકી રહ્યા નથી. 5 મહિના પછી આ ટૂર્નામેંન્ટના ધૂમ-ધડાકા શરૂ થશે. જલ્દી તેનું શિડ્યુલ આવી જશે. ભરતીય ટીમ 5 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. ભારત- પાકિસ્તાનની ટી20 વર્લ્ડ કપ મુકાબલાની તારીખ 9 જૂનના રોજ નક્કી કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ દાવો કરવામાં આવ્યો […]

T-20 ક્રિકેટઃ ભારતીય ક્રિકેટ ટીમ સૌથી વધુ વખત 200થી વધારેનો લક્ષ્યાંક હાસલ કરનારી ટીમ બની

ભારતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20માં બે વિકેટે રોમાંચક જીત હાંસલ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 19.5 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટી20માં ટીમ ઈન્ડિયા દ્વારા પીછો કરવામાં આવેલો આ સૌથી મોટો ટાર્ગેટ છે. આ પહેલા ભારતે 2019માં […]

એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો, મહિલાઓ બાદ પુરુષ ટીમે જીત્યો ગોલ્ડ

નવી દિલ્હીઃ ચીનમાં એશિયન ગેમ્સમાં ભારતે આજે વિવિધ રમતોમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યાં છે. દરમિયાન ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે એશિયાઈ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અફઘાનિસ્તાન સામેની ફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આઈસીસી રેન્કિંગના આધારે ભારતીય ટીમને ચેમ્પિયન જાહેર કરાઈ હતી. ટી20 રેન્કીંગમાં ભારત પ્રથમ ક્રમે છે. જ્યારે અફઘાનિસ્તાન 10માં સ્થાન […]

એશિયન ગેમ્સ 2023: ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં કર્યો પ્રવેશ

નવી દિલ્હીઃ ચીનમાં ચાલી રહેલા એશિયન ગેમ્સની વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓ સુંદર પ્રદર્શન કરી રહ્યાં છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં વિવિધ રમતોમાં 86થી વધારે મેડલ જીત્યાં છે. દરમિયાન એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની સેમિ ફાઈનલમાં બાંગ્લાદેશને નવ વિકેટથી પરાજય આપીને ફાઈલમાં પ્રવેશ કર્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ […]

એશિયન ગેમ્સઃ ભારતીય ક્રિકેટ ટીમે નેપાળને 23 રને હરાવ્યું

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ 2023માં ભારતીય ક્રિકેટ ટીમની જીત સાથે શરૂઆત થઈ છે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં નેપાળને 23 રને હરાવ્યું હતું. ટોચની ક્રમાંકિત ટીમ હોવાના કારણે ભારતને ક્વાર્ટર ફાઇનલમાં સીધી રમવાની તક મળી હતી અને ટીમ ઇન્ડિયાએ નેપાળને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ચાર વિકેટે 202 રન બનાવ્યા […]

એશિયન ગેમ્સ 2023: ભારતીય ક્રિકેટ ચીમ સીધી ક્વાર્ટર ફાઈનલ રમશે

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ 2023 મંગળવારથી શરૂ થઈ રહી છે. જેમાં 27 સપ્ટેમ્બરથી મેન્સ ક્રિકેટની શરૂઆત થશે. ટીમ ઈન્ડિયા સીધી ક્વાર્ટર ફાઈનલમાં રમશે. આ પહેલા 9 મેચ રમાશે. ગ્રુપ મેચો જીતનારી ટીમોને પોઈન્ટના આધારે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મળશે. ભારતીય ટીમ 3 ઓક્ટોબરે ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. જ્યારે પાકિસ્તાનની મેચ પણ 3જી ઓક્ટોબરે જ યોજાશે. ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code