1. Home
  2. Tag "Indian Cricket Team"

એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત,આ ખેલાડીઓને મળ્યું સ્થાન

મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. અજીત અગરકરે 21 ઓગસ્ટ (સોમવાર)ના રોજ દિલ્હીમાં ટીમની જાહેરાત કરી હતી. આ દરમિયાન રોહિત શર્મા પણ હાજર રહ્યો. 17 સભ્યોની ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે.કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યર ભારતીય ટીમમાં પરત ફર્યા છે. યુવા બેટ્સમેન […]

અજીત અગરકર બન્યા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર

દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય પસંદગીકાર તરીકે અજીત અગરકરની નિમણૂક કરવામાં આવી છે. તેઓ ચેતન શર્માના સ્થાને આ જવાબદારી સંભાળશે. અજીત અગરકરને ચીફ સિલેક્ટર બનાવવાની અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી અને હવે તેની પુષ્ટિ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા બાદ પોતાના પદ પરથી […]

ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે ડિસેમ્બરમાં રમશે વન-ડે અને ટેસ્ટ સિરીઝ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આગામી દિવસોમાં બાંગ્લાદેશની ટીમ સાથે 3 વનડે મેચોની શ્રેણી રમાશે. ત્યાર બાદ ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવશે. આ માટે ટીમ ઈન્ડિયા 1લી ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ જવા રવાના થશે. દરમિયાન બીસીસીઆઈએ તાત્કાલિક બેઠક બોલાવી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ તથા પસંદગી સમિતિના કેટલાક સભ્યો પણ ઉપસ્થિત રહેશે. બીસીસીઆઈના […]

ઋષભ પંતની ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન તરીકે નિમણૂક,રોહિત શર્માની સાથે મળીને નિભાવશે જવાબદારી

ટીમ ઇન્ડિયાને મળ્યો નવો ઉપ-કપ્તાન ઋષભ પંતની વાઇસ કેપ્ટન તરીકે નિમણૂક કરાઈ રોહિત શર્માની સાથે મળીને નિભાવશે જવાબદારી મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટન અને વાઇસ કેપ્ટન સતત બદલાતા રહે છે. વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્માને T20 અને ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે KL રાહુલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, પરંતુ […]

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે આજે ખરાખરીનો જંગ, ભારતીય ક્રિકેટ ટીમ માટે કરો યા મરોની સ્થિતિ

ભારત માટે જીત જરૂરી પાકિસ્તાન સામે થઈ હતી ભારતની હાર પાકિસ્તાને ન્યુઝીલેન્ડને પણ કચડ્યું મુંબઈ :આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ થવા જઈ રહ્યો છે, ભારત અને ન્યુઝીલેન્ડ કે જે બંન્ને ટીમને પાકિસ્તાનની ક્રિકેટ ટીમે હરાવી દીધી છે અને પોતાનું નામ લગભગ સેમિફાઈનલમાં નક્કી કર્યું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આજની મેચમાં જે […]

ભારતીય ક્રિકેટ ટીમ ઉપર કોરોનાનું સંકટઃ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી થયાં આઈસોલેટ

દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. હાલ બંને દેશના ખેલાડીઓ વચ્ચે ચોથી ટેસ્ટ રમાઈ રહી છે. દરમિયાન ટેસ્ટના ત્રીજા દિવસે સાંજના સમયે ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. રિપોર્ટ પોઝિટિવ આવતા શાસ્ત્રી સેલ્ફ આઈસોલેટ થયા હોવાનું જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર શનિવારે […]

ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યા કોરોનાથી સંક્રમિત, શ્રીલંકા સાથેની ટી 20 સિરીઝ મોકૂફ

ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યાને થયો કોરોના શ્રીલંકા સાથેની ટી 20 સિરીઝ મોકૂફ બંને ટીમોને આઈસોલેટ કરવામાં આવી  મુંબઈ : ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી 20 મેચ કોરોના વાયરસ સંક્રમણનો કેસ આવવાના કારણે મોકૂફ રાખવામાં આવી છે. શ્રીલંકામાં યોજાનારી આ સિરીઝ માટે કોલંબોમાં હાજર ભારતીય ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોનાવાયરસ સંક્રમણની ચપેટમાં આવી ગયા છે, […]

ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ: મેચ માટેનું નવું શિડ્યુલ જાહેર

ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ કેટલાક ખેલાડીને થયો હતો કોરોના તે બાદ ફરીથી મેચનું નવું શિડ્યુલ જાહેર મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકામાં ૧૩મી જુલાઈથી મેચ રમવાનું શરૂ કરવાનું હતુ પરંતુ હવે તે હવે વન ડે શ્રેણીનો પ્રારંભ તારીખ ૧૮મી જુલાઈથી થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે તારીખ 20 અને […]

શ્રીલંકા પ્રવાસઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ મુંબઈ પહોંચ્યાં

મુંબઈઃ શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમ મુંબઈ પહોંચી ચુકી છે. કોલંબો માટે ઉડાન ભર્યા પહેલા શિખર ધવનની આગેવાનીવાળી આ ટીમ તા. 28મી જૂન સુધી ક્વોરન્ટીન રહેશે. આ દરમિયાન ટીમને છ વાર આરટી-પીસીઆર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. કોલંબો પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયા હોટલમાં 3 દિવસ હોટલમાં જ રોકાણ કરશે. ત્યાર બાદ ટ્રેનિંગ લઈ શકશે. બીસીઆઈએ ટ્વીટ […]

WTC ફાઈનલઃ ભારતીય ક્રિકટ ટીમે પહેલી ગ્રુપ ટ્રેનિંગમાં લીધો ભાર

સાઉથેમ્પટનઃ ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં ક્વોરન્ટીન અવધી પુરી કરીને ન્યૂઝીલેન્ડ સામે તા. 18મી જૂનના રોજ રમાનારી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની તૈયારીઓમાં જોતરાઈ છે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં પહેલી ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી હતી તેમજ નેટ્સ અભ્યાસમાં ભાગ લીધો હતો. બીસીસીઆઈએ પહેલી ટ્રેનિંગ સત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code