ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરએ ગુનેગારોને પકડવા માટે નવી ઇ-ઝીરો FIR પહેલ શરૂ કરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું છે કે ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ અભૂતપૂર્વ ગતિએ ગુનેગારોને પકડવા માટે એક નવી ઇ-ઝીરો FIR પહેલ શરૂ કરી છે. શ્રી અમિત શાહે પોતાના ‘X’ પોસ્ટમાં જણાવ્યું હતું કે દિલ્હી માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલ આ નવી સિસ્ટમ, NCRP અથવા […]