1. Home
  2. Tag "indian nevy"

અરબી સમુદ્રમાં માલ્ટાના જહાજનું અપહરણ, ભારતીય સેના મદદ માટે આગળ આવી

દિલ્હી – ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો અને એરક્રાફ્ટે અરબી સમુદ્રમાં માલ્ટાના ધ્વજવાળા જહાજ એમવી રુએનના અપહરણનો બદલો લીધો છે.ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં માલ્ટાના ધ્વજવાળા માલવાહક જહાજને હાઇજેક થતાં બચાવ્યું હતું. નેવીએ તાત્કાલિક કાર્યવાહી કરી અને તેનું એક સર્વેલન્સ એરક્રાફ્ટ અને એક યુદ્ધ જહાજ મોકલ્યું અને માલ્ટા જહાજ પર સતત નજર રાખી રહ્યું છે.  ભારતીય નૌકાદળે […]

ભારતીય નૌસેના એ પ્રથમ વખત  નવા યુદ્ધ જહાજ INS ઇમ્ફાલથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું કર્યું સફળ  પરીક્ષણ

દિલ્હી – ભારતીય નૌકાદળ દિવસેને દિવસે સતત પ્રગતિ કરી રહી છે ત્યારે  નવીનતમ સ્વદેશી મિસાઇલ વિનાશક ઇમ્ફાલવગક્સ નિર્દેશન કરવામાં આવ્યું હતું,સેનામાં જોડાતા પહેલા ભારતીય નૌકાદળે પ્રથમ વખત યુદ્ધ જહાજમાંથી મિસાઈલ છોડી  છે. આ યુદ્ધ જહાજનું નામ વિશાખાપટ્ટનમ ક્લાસ સ્વદેશી ગાઈડેડ મિશાઇલ ડેસટ્રોયર આઈએનેસ  ઇમ્ફાલ   છે. નેવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ દરિયામાં તેના પ્રથમ બ્રહ્મોસ […]

આત્મનિર્ભર તરફ ભારતનું વધુ એક સફળપગલું – નૌસેના એ સ્વદેશી એન્ટિ-શિપ મિસાઇલનું કર્યુ સફળ પરીક્ષણ

દિલ્હી – આત્માનિર્ભર તરફ  ભારતએ વધુ એક પગલું ભર્યું છે, જાણકારી પ્રમાણે  ભારતીય નૌકાદળ અને ડિઆરડીઓ એ આજરોજ   સ્વદેશી રીતે વિકસિત નેવલ એન્ટી-શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. માહિતી મુજબ આ પરીક્ષણ સીકિંગ 42બી હેલિકોપ્ટરથી કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ મિસાઈલ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. સંરક્ષણ ક્ષેત્રે ભારત દરરોજ નવી […]

ભારત અને સિંગાપોર નૌસેના વચ્ચે દક્ષિણ ચીન સાગરના દક્ષિણ ભાગમાં એક સપ્તાહ લાંબી દ્વિપક્ષીય કવાયત SIMBEX નો આરંભ

દિલ્હીઃ દેશની ત્રણયે સેનાઓ વઘુને વઘુ મજબૂત બનાવાની દીશામાં કાર્ય કરી રહી છે ત્યારે જો ભારતની નૌસેનાની વાત કરીએ તો તાજેતરમાં તે ખૂબ જ મજબૂત બની છે ત્યારે હવે ભારતીય નૌ સેના અને સીંગાપોરની નૌસેના વચ્ચે લશ્કરી કવાયતનો આરંભ થયો છે. કવાયતના ભૂમિ તબક્કામાં ટેબલ ટોપ કસરતો અને આયોજન ચર્ચાઓનો સમાવેશ થશે. દરિયાઈ તબક્કામાં, નૌકાદળ […]

ભારતીય નૌકાદળના ત્રણ દિવસીય સમ્મેલનનો આજથી આરંભ -ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ વધારવાના ઉપાય પર ચર્ચા

દિલ્હીઃ- ાજરોજ તારીખ 4 સપ્ચેમ્બરના દિવસથી ભારતીય નૌકાદળનું ત્રણ દિવસીય સમ્મેલનની શરુાત થવા જઈ રહી છે આ સમ્મેલનનો હેતું દેશની ત્રણય સેનાઓ વચ્ચે સુમેળ સાંઘવાનો છે સાથે જ  હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી સૈન્ય શક્તિ વચ્ચે આ સમ્મેલનને મહત્વનું માનવામાં આવી રહ્યું છે માહિતી અનુસાર ટોચના નેવી કમાન્ડરો આજથી શરૂ થનારી ત્રણ દિવસીય કોન્ફરન્સમાં ભારતના […]

DRDO અને નૌસેનાએ સંયુક્ત પ્રયત્નથી માનવરહિત વિમાન ‘તપસ’ નું સફળતા પૂર્વક કર્યું પરિક્ષણ

DRDO અને નૌસેનાએ સંયુક્ત માનવ રહી વિમાન ‘તપસ’ નું સફળતા પૂર્વક કર્યું પરિક્ષણ દિલ્હીઃ- ભારત સંરક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ડીઆરડીઓ દ્રારા વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. જાણકારી પ્રમાણે ડીઆરડીઓ અને નેવીએ મળીને માનવરહિત હવાઈ વાહન તાપસનું સફળ પરીક્ષણ કર્યું છે.ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનઅને ભારતીય નૌકાદળની ટીમે 16 જૂન […]

ત્રણેય સેનાના એકીકરણ મામલે મહત્વનો નિર્ણય – હવે આર્મીના જવાનોને એરફઓર્સ અને નૌસેનામાં પણ તૈનાત કરવામાં આવશે

દિલ્હીઃ- ભારત પોતાની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવાની દિશામાં સતત કાર્ય કરી રહ્યું છે ત્યારે હવે  ભારત પોતાની સૈન્ય શક્તિને મજબૂત કરવા માટે એક મોટી પહેલ કરવા જઈ રહ્યું છે. જે પ્રમાણે ત્રણેય દળોના એકીકરણની દિશામાં ઝડપથી કામ શરૂ થઈ ગયું છે. જાણકારી પ્રમાણે કેટલાક આર્મી ઓફિસરોને એરફોર્સ અને નેવીમાં પોસ્ટ કરવામાં આવશે. સૂત્રો […]

ભારતીય નૌસેના એ અરબી સમુદ્રમાં બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કર્યું

 દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ વધને વધુ મજબૂત બનતી જઈ રહી છે વિદેશમાં પણ હવે સંરક્ષણ ક્ષેત્રે ભારતના વખાણ થઈ રહ્યા છે ત્યારે નૌસેનાએ વધુ એક ઉપલબ્ધિ હાસલ કરી છે. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કર્યું છે.હ્મોસ મિસાઈલનું પરીક્ષણ કોલકાતાના યુદ્ધ જહાજથી કરવામાં આવ્યું હતું. અરબી સાગરમાં આ પરીક્ષણ દરમિયાન, બ્રહ્મોસે ખૂબ જ સચોટતાથી […]

દેશમાં પ્રથમ વખત INS વિક્રાંત પર દરિયાની વચ્ચોવચ યોજાશે નૌસેના કમાન્ડરોની બેઠક – 6 માર્ચથી પાંચ દિવસીય કોન્ફોરસ્નનો આરંભ

પ્રથમ વખત આઈએનએસ પર દરિયાની વચ્ચે નૌસેના કમાન્ડરની બેઠક યોજાશે 6 માર્ચથી બેઠકની શરુાત થશે દિલ્હીઃ- કેન્દ્રની સરકાર સતત દેશની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવાની દિશામાં કાર્ય કરી રહી છએ અને તેમાં તેને સફળતા પણ મળી છે ત્યારે હવે નૌસેનાના કમાન્ડરોની એક બેઠકયોજાવા જઈ રહી છએ મહત્વની વાત એ છે કે આ બેઠક પહેલી […]

વાયુસેનામાં પ્રથમ વખત દેશની બહાર યુદ્ધાભ્યાસમાં મહિલા પાયલોટ ભરશે હુંકાર

હવે યુદ્ધાભ્યાસમાં મહિલા પાયલોટ પણ જોડાશે દેશની બહાર યોજડાના યુદ્ધાભ્યાસનો ભાગ બનશે મહિલા પાયલોટ દિલ્હીઃ- પ્રથમ વખત, ભારતીય વાયુસેનાની મહિલા ફાઇટર પાઇલટ દેશની બહાર યોજાનારા યુદ્ધાભ્યાસની ટીમનો ભાગ હશે. મહિલા અધિકારીઓ ફ્રેન્ચ એરફોર્સ સહિત ભારતમાં આવતા વિદેશી ટુકડીઓ સાથે યુદ્ધ રમતોમાં ભાગ લઈ રહી છે જેમાં બે મહિલા ફાઈટર પાઈલટોએ ભાગ લીધો હતો. માહિતી મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code