1. Home
  2. Tag "indian nevy"

દરિયાઈ ક્ષેત્રમાં હવે ચીન પર રાખી શકાશે બાજ નજર – NS મોરમુગાઓ 18મીએ ભારતીય નૌકાદળમાં થશે સામેલ

ચીનની હવે ખેર નથી 18 ડિસેમ્બરે નેવીને મળશે NS મોર્મુગાઓ  દિલ્હીઃ- તાજેતરમાં ચીન સાથેના તણાવ બાદ ભારતીય સેના વધુ સતર્ક બની છે,ત્યારે હવે નૌસેનાની તાકાત વધુ વધવા જઈ રહી છે પ્રાપ્ત વિગત પ્રમાણે હવે 18 ડિસેમ્બરના રોજ ભારતીય નૌકાદળમાં INS મોર્મુગાવના રૂપમાં સ્વદેશી માર્ગદર્શિત-મિસાઈલ વિનાશકના કમિશનિંગ સાથે સામેલ કરવાની તૈયારી કરાઈ રહી છે. હિંદ મહાસાગર […]

ભારતીય નૌકાદળમાંથી 32 વર્ષ બાદ INS અજય થયું નિવૃત્ત -કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

32 વર્ષ બાદ નૌસેનામાંથી આઈએનએસ અજય નિવૃત્ત થયું કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને આપી હતી માત દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ વધુને વધુ મજબૂત બની રહી છે ત્યારે સેનામાંથી અતિશય જૂના સંસાધનો અને જહાજોને નિવૃત્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે ભારતીય નૌસેનામાંથી 32 વર્ષ બાદ આઈએનએસ અજયને વિતેલા દિવસે નિવૃત્ત કરવામાં આવ્યું છે. વિતેલા દિવસે મુંબઈના નેવલ […]

નૌસેનાના બેડામાં સામેલ થઈ INS વેલા- જાણો તેની ખાસિયતો

નૌસેનાની તાકાત થઈ બમણી આઈએનએસ વેલાનો બેડામાં થયો સમાવેશ અનેક સુવિધાઓથી છે સજ્જ   દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓને કેન્દ્ર દ્વારા વધુને વધુ મજબૂત બનાવવાનું કાર્ય હાથ ઘરવામાં આવી રહ્યું જે હેઠળ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે દેશની નૌસેનાની તાકાતમાં ઓર વધારો થયો છે,INS વેલાને નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહની હાજરીમાં ભારતીય નૌકાદળના […]

નૌસનેની તાકાત થશે બમણી -આજે બેડામાં સામેલ થશે ચોથી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન INS વેલા

નૌસેનાની તાકત વધશે આઈએનએસ વેલા આજે નોસેનાના બેડામાં જોડાશે દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાને મજબૂત બનાવવા કેન્દ્રની સરકાર સતત પ્રયત્નશીલ જોવા મળે છે, ત્રણેય સેનાઓને પુરતા પ્રમાણમાં તાકાત મળી રહે તે હતુસર આત્મ નિર્ભર ભારતને પમ પ્રોત્યાહન આપવા સાથે દેશમાં જ કેટલુંક ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે નૌસેનાની તાકાતમાં ઓર વધારો થવા જઈ રહ્યો […]

ચીનના પડકાર સામે નૌસેના બનશે વધુ મજબૂત – બેડામાં સામેલ થશે સબમરિન અને મિસાઈલ ડિસ્ટ્રોયર 

નૌસેનાની તાકાત થશે બમણી નૌસેનામાં  ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરનો પણ થશે સમાવેશ નૌસેનાના બેડામાં કલવરી શ્રેણીની સબમરિન થશે સામેલ દિલ્હીઃ- દેશની સરકાર દેશની ત્રણય સેનાોને વધુ તાકતવર અને મજૂબ બનાવવાની દિશામાં સતત કાર્યશીલ રહી છે, અને તેના પરિણામ પણ સકારાત્મક જોઈ શકાય છે ત્યારે હવે દેશની નૌકાદળ પણ વધુ મજબૂત બનવાની દિશામાં આગળ વધી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code