ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ ભારતીય ખેલાડીએ ફટકાર્યાં છે સૌથી વધારે સિક્સર
ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી ટોચ પર છે. આ બેટ્સમેને ચેમ્પિયન્સ ટ્રોફીની 13 મેચમાં 17 છગ્ગા ફટકાર્યા હતા. ટુર્નામેન્ટમાં 3 સદી ફટકારવા ઉપરાંત, તેમણે 3 વખત પચાસ રનનો આંકડો પણ પાર કર્યો છે. દરમિયાન, હાર્દિક પંડ્યા આ યાદીમાં બીજા સ્થાને છે. હાર્દિક પંડ્યાએ ચેમ્પિયન્સ […]