કોરોનાના કાળમાં પણ રેલવેની માલભાડાની આવક 13.5 ટકા વધી
કોરોના કાળમાં પણ રેલવેની આવકમાં થયો વધારો સપ્ટેમ્બરમાં રેલવેની માલભાડાની આવકમાં 13.54%ની વૃદ્વિ રેલવે દ્વારા 10.212 કરોડ ટન માલનું વહન કરાયું નવી દિલ્હી: કોરોના કાળમાં મોટા ભાગના સેક્ટરમાં મંદીનો દોર જોવા મળ્યો છે ત્યારે રેલવેએ અનેક પડકારો છત્તાં મહત્વપૂર્ણ સિદ્વિ હાંસલ કરી છે. કોરોના કાળ હોવા છત્તાં સપ્ટેમ્બરમાં રેલવેની માલભાડાની આવકમાં 13.54 ટકાની વૃદ્વિ જોવા […]


