ભારતીય રેલવે 21 માર્ચે પૂર્વોત્તર માટે ‘ભારત ગૌરવ ટ્રેન’ ચલાવશે
દિલ્હી:ભારતીય રેલવે 21 માર્ચે પૂર્વોત્તર માટે ‘ભારત ગૌરવ ટ્રેન’ ચલાવશે.આ ટ્રેન દ્વારા લોકો વિસ્તારની મુલાકાત લઈ શકશે.આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયનો 15 દિવસના પ્રવાસમાં સમાવેશ કરવામાં આવશે, એમ રેલવે મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે, “બહુપ્રતીક્ષિત ટ્રેન પ્રવાસ કાર્યક્રમ “નોર્થ ઈસ્ટ ડિસ્કવરીઃ બિયોન્ડ ગુવાહાટી” આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો […]


