1. Home
  2. Tag "Indian Science Congress"

સાયન્સ સિટી ખાતે ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ઈસરોના ચેરમેન એસ.સોમનાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો 

અમદાવાદઃ સાયન્સ સિટી ખાતે 22 થી 24 ડિસેમ્બર દરમિયાન વિજ્ઞાન ભારતીના ઉપક્રમે યોજાયેલા ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ઈસરોના ચેરમેન એસ. સોમનાથ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંમેલનમાં એસ. સોમનાથે યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે યુવાન દેશનું ભવિષ્ય છે મને તેમના પ્રશ્નો ગમશે. તેમણે […]

આ વર્ષે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની એક અનોખી ઓળખ “ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ” હશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલે નાગપુર ખાતે 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કરશે, જેમાં મહિલાઓ સહિત સમાજના તમામ વર્ગોની સમાવેશી ભાગીદારી સાથે ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાનના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ વર્ષની સાયન્સ કૉંગ્રેસની ફોકલ થીમ ખૂબ […]

પીએમ મોદી 3જી જાન્યુઆરીએ 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને સંબોધન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3જી જાન્યુઆરી, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (ISC)ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે. આ વર્ષની ISCની ફોકલ થીમ “મહિલા સશક્તિકરણ સાથે ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” છે. તે ટકાઉ વિકાસ, મહિલા સશક્તિકરણ અને તેને હાંસલ કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકાના મુદ્દાઓ પર ચર્ચાનું સાક્ષી બનશે. સહભાગીઓ મહિલાઓને STEM (વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, ગણિત) શિક્ષણ, સંશોધનમાં સમાન ઍક્સેસ પ્રદાન કરવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code