ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી,શારજાહ થી હૈદરાબાદ આવી રહેલી ફ્લાઈટને કરાચી ડાયવર્ટ કરાઈ
ઈન્ડિગોની ફ્લાઈટમાં ખરાબી શારજાહથી હૈદરાબાદ આવી રહી હતી ફલાઈટ પાકિસ્તાનના કરાચીમાં લેન્ડિંગ દિલ્હી:શારજાહથી હૈદરાબાદ આવી રહેલા ઈન્ડિગો એરલાઈન્સના પેસેન્જર પ્લેનમાં ટેકનિકલ ખામી સામે આવી છે.આ પછી આ વિમાનને પાકિસ્તાનના કરાચી તરફ રવાના કરવામાં આવ્યું છે. જાણકારી સામે આવી છે કે,ઈન્ડિગોના આ પ્લેનમાં ફ્લાઈટ દરમિયાન ટેકનિકલ ખામી અંગે પાઈલટને ખબર પડી હતી, જે બાદ સાવચેતી રાખીને […]


