1. Home
  2. Tag "indigo flight"

ઈન્ડિગોએ ફ્લાઈટમાં લડાઈ પર કાર્યવાહી કરી, પાઈલટ પર હુમલો કર્યો હતો

નવી દિલ્હી: દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટમાં વિલંબની જાહેરાત કરી રહેલા ઈન્ડિગો એરલાઈનના પાઈલટ પર એક મુસાફરે હુમલો કર્યો હતો. તે જ સમયે, પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. જેણે ઈન્ડિગો ફ્લાઈટના કો-પાઈલટ પર હુમલો કર્યો હતો. આઈજીઆઈ એરપોર્ટ પોલીસના જણાવ્યા અનુસાર ઈન્ડિગો ફ્લાઈટના કો-પાઈલટ અનુપ કુમારની ફરિયાદ પર પોલીસે આઈપીસીની કલમ 323, 341, 290 અને […]

દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ,યાત્રીઓ સુરક્ષિત

દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં ખામી સર્જાય  ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ તમામ યાત્રીઓ સુરક્ષિત દિલ્હીઃ-  દેશમાં અનેક કંપનીની ફ્લાઈટમાં ટેકરનીકલ ખામી સર્જવાની ઘટના દિવસેને દિવસે જાણે વધતી જતી હોય તેવું જોવા મળી રહ્યું છે વિતેલી રાત્રે ઈન્ડિગોની ફ્લાઈટનું ઊમરજન્સિ લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.જો કે ફ્લાઈટમાં સવાર તમામ યાત્રીઓ સુરક્ષિત છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ઈન્ડિગોની […]

ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે ગુહાવટીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ઘટના આવી સામે

ઈન્ડિગોની ફ્લાઈટમાં ખામી સર્જાવાવી ઘટના  ગુહાવટીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ ગુહાવટીઃ- છેલ્લા કેટલાક સમયથી અનેક કંપનીઓની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જવાની ઘટનાો વધતી જતી જોવા ણળી રહી છે ત્યારે આજરોજ રવિવારની સવારે પણ ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાવાની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે  ગુવાહાટીથી આસામના ડિબ્રુગઢ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ રવિવારે સવારે ટેક-ઓફની થોડી જ […]

સિંગાપોર જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું ઈન્ડોનેશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ 

દિલ્હી : ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની અવારનવાર ઘટના બનતી હોય છે.કોઈ ખામીના કારણે ફલાઈટનું લેન્ડીંગ કરવામાં આવતું હોય છે.ત્યારે ભારતના તિરુચિરાપલ્લીથી સિંગાપોર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ઈન્ડોનેશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ ખામી બાદ પાયલટે આ નિર્ણય લીધો હતો. ફ્લાઈટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. તપાસ કર્યા બાદ વિમાનમાં કોઈ ખામી જોવા મળી […]

ઈન્ડોગોની 137 યાત્રીથી ભરેલી ફ્લાઈટમાં ટેકનીકલ ખામી સર્જાય, બેંગલુરુ- વારાણસી ફ્લાઈટનું તેલંગણાના શમશાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

ઈન્ડોગોની ફ્લાઈટમાં ખામી સર્જાવાની ઘટના બેંગલુરુ-વારણસી જતી ફ્લાઈટનું તેલંગણામાં તાત્કાલિક લેન્ડિં કરાયું દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી દેશભરની અનેક ફ્લાઈટમાં ખામી સર્જાય હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે આજરોજ ફરી ઈન્ડિગોની ફ્લાઈટ કે જેમાં 137 યાત્રીઓ સવાર હતા તેમાં ટેકનિકલ ખામીની ઘટના પ્રકાશમાં આવી છએ. પ્રાપ્ત વિત પ્રમાણે કર્ણટાકની રાજદધાની બેંગલુરુથી વારાણસી જઈ રહેલી […]

કતાર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ,જાણો શું છે મામલો

દિલ્હી:દોહા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.વાસ્તવમાં આ નિર્ણય ફ્લાઈટમાં મેડિકલ ઈમરજન્સીના કારણે લેવામાં આવ્યો હતો. ઈન્ડિગો એરલાઈને આ જાણકારી આપી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત બગડતાં ફ્લાઈટને કરાચીમાં લેન્ડ કરવાની ફરજ પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 9E1736 દિલ્હીથી કતારની રાજધાની દોહા જઈ રહી હતી.મુસાફરી […]

ટેક્નિકલ ખામી બાદ ઈન્ડિગોની ફ્લાઈટ દિલ્હી પરત ફરી,થાઈલેન્ડના ફૂકેત માટે ભરી હતી ઉડાન

દિલ્હી :દિલ્હીથી થાઈલેન્ડના ફુકેત માટે ઉડાન ભર્યા પછી તરત જ, ઈન્ડિગોની ફ્લાઈટ લગભગ 50 મિનિટમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાછી આવી. ઈન્ડિગો 6E-1763 ફ્લાઈટ થાઈલેન્ડના ફૂકેત માટે નિર્ધારિત હતી અને પાઈલટે સવારે 6:41 વાગ્યે ટેકઓફ કર્યું હતું.પરંતુ ટેકનિકલ ખામીની જાણ થતાં જ તે સવારે 7.31 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પરત ફર્યું હતું.તમામ મુસાફરો […]

ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી,શારજાહ થી હૈદરાબાદ આવી રહેલી ફ્લાઈટને કરાચી ડાયવર્ટ કરાઈ

 ઈન્ડિગોની ફ્લાઈટમાં ખરાબી શારજાહથી હૈદરાબાદ આવી રહી હતી ફલાઈટ પાકિસ્તાનના કરાચીમાં લેન્ડિંગ દિલ્હી:શારજાહથી હૈદરાબાદ આવી રહેલા ઈન્ડિગો એરલાઈન્સના પેસેન્જર પ્લેનમાં ટેકનિકલ ખામી સામે આવી છે.આ પછી આ વિમાનને પાકિસ્તાનના કરાચી તરફ રવાના કરવામાં આવ્યું છે. જાણકારી સામે આવી છે કે,ઈન્ડિગોના આ પ્લેનમાં ફ્લાઈટ દરમિયાન ટેકનિકલ ખામી અંગે પાઈલટને ખબર પડી હતી, જે બાદ સાવચેતી રાખીને […]

દિલ્હીથી વડોદરા આવતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ખામી સર્જાતા જયપુરમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

ઈન્ડિગોની ફ્લાઈટમાં ખામી સર્જાવાની ઘટના દિલ્હીથી વડોદરા માટે ઉડાન ભરતા જયપુર તાત્કાલિક લેન્ડિંગ દેશભરમાં સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ખામી સર્જાવાની ઘણી ઘટનાઓ સામે આવી છે,જેના કારણે ફઅલાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવી પડતી હોય છે,જો કે હવે ઈન્ડિગોની ફ્લાઈટને લઈને આવી જ એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે વિતેલા દિવસને ગુરુવારની સોંજે  દિલ્હીથી વડોદરા માટે ઉડાન […]

ઓપરેશન ગંગામાં હવે એરલાઈન્સ ઈન્ડિગો પણ થશે સામેલ – યુક્રેનથી ભારતીયોને વતન લવાશે

ઈન્ડિગો એર લાઈન પણ યુક્રેનથી ભરતીયોને પરત લાવશે ઓપરેશન ગંગામાં ઈન્ડિગોના પણ સમાવેશ કરાશે દિલ્હીઃ-  રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને કારણે હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયા છે કેટલાક લોકોને એર ઈન્ડિયાના માધ્યમથી દેશમાં હેમખેમ પરત લાવવામાં આવ્યા છે  ત્યારે હવે ઓપરેશન ગંગામાં ઈન્ડિગો એરલાઈનનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈન્ડિયો યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code