ઈન્ડિગો સંક્ટઃ ભાડા વધારા મુદ્દે સરકાર આકરા પાણીએ, વધારે ભાડુ ન વસૂલવા કંપનીઓને તાકીદ
નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઇનના સંચાલન સંકટને કારણે કેટલીક એરલાઇન્સ દ્વારા મુસાફરો પાસેથી અસામાન્ય રીતે વધુ હવાઈ ભાડું વસૂલવામાં આવતું હોવાની ફરિયાદોને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગંભીરતાથી લીધી છે. કેન્દ્ર સરકારે આજે (શનિવારે) તમામ એરલાઇન્સને સ્પષ્ટ નિર્દેશો જારી કર્યા છે કે, મુસાફરો પાસેથી નિયત મર્યાદા કરતાં વધુ ભાડું વસૂલવું નહીં. આ નિર્દેશોનું પાલન ન કરનાર એરલાઇન્સ સામે […]


