પપ્પુ કહેનારાઓને રાહુલનો સણસણતો જવાબ, આયર્ન લેડી ઈન્દિરા ગાંધીને આ લોકો મુંગી ઢીંગલી કહેતા હતા
મુંબઈઃ ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના વિરોધીઓને ‘પપ્પુ’ કહેવા પર સણસણતો જવાબ આપ્યો છે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, તેને ‘પપ્પુ’ કહેવા સામે કોઈ વાંધો નથી કારણ કે તે વિરોધીઓના પ્રચાર અભિયાનનો એક ભાગ છે. રાહુલ ગાંધીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેઓ જાણે છે કે તેમના વિરોધીઓના […]


