1. Home
  2. Tag "indira gandhi"

ઈન્દિરા ગાંધીની આજે જન્મજયંતિ,પીએમ મોદી સહિત અનેક મોટા નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

આજે ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ પીએમ મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. 19 નવેમ્બર 1917ના રોજ જન્મેલા ઈન્દિરા ગાંધી 1966 થી 1977 સુધી અને ફરીથી 1980 થી 1984 માં તેમની હત્યા સુધી વડા પ્રધાન હતા. પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ PM એ ટ્વિટમાં […]

આજે દેશના પ્રથમ મહિલા પ્રઘાનમંત્રી ઈન્દિરા ગાંઘીની પુણ્યતિથિ, જાણો તેમના જીવનની કેટલીક ખાસ વાતો અહીં

દિલ્હીઃ-આજે 31 ઓક્ટોબર એટલે કે દેશના પ્રથમ મહિલા પ્રઘાનમંત્રી એવા ઈન્દિરાગાંઘીની પુણ્યતિથિ.આજરોજ તેમની પુણયતિથિ પર શ્રી ખડગે, શ્રીમતી ગાંધી અને રાહુલ ગાંધી આજે સવારે ઈન્દિરા ગાંધીના સમાધિ શક્તિ સ્થાને પહોંચ્યા હતા અને પુષ્પો અર્પણ કરીને પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ પક્ષે પણ ઈન્દિરા ગાંધીને તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા […]

કટોકટી સામેની લડત: વિશ્વની પહેલી અહિંસક જમણેરી ક્રાંતિ !

૨૫મી જૂન એટલે કટોકટી નખાયાના કાળા દિવસની કડવી સ્મૃતિ. કટોકટી કાળમાં ‘બેધડક સત્ય’ બોલવાનું કોઈ મીડિયાનું સાહસ નહોતું. બધાં ઈન્દિરા ગાંધીની ‘ગોદી’માં બેઠેલાં મીડિયાં હતાં. ન્યાયતંત્ર સંપૂર્ણ શરણે થઈ ગયું હતું. પોલીસના અત્યાચારોનો કોઈ પાર નહોતો. આવા સમયે કઈ રીતે વિશ્વની પહેલી જમણેરી અહિંસક ક્રાંતિ થઈ તેની રસપ્રદ વાતો. (જયવંત પંડ્યા) જ્યારે ન્યાયતંત્ર સંપૂર્ણ શરણે […]

સેમી કન્ડક્ટર મુદ્દે ઈન્દિરા ગાંધીએ દુરંદેશી દાખવીને 1982માં સેમી કંડકટર લેબોરેટરીની સ્થાપના કરેલી

નવી દિલ્હીઃ આજે ભારત ખાસ કરીને તાઈવાનની કંપનીઓને દેશમાં સેમીકન્ડક્ટર ફેક્ટરીઓ સ્થાપવા માટે આમંત્રણ આપી રહ્યું છે. બદલાતા ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે આ ક્ષેત્ર માટે PLI સ્કીમ પણ શરૂ કરી છે, પરંતુ શું તમે જાણો છો કે દેશમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન 40 વર્ષ પહેલા શરૂ થયું હતું. સેમિકન્ડક્ટર ભારત માટે નવી વાત નથી, વર્ષ 1982માં […]

પપ્પુ કહેનારાઓને રાહુલનો સણસણતો જવાબ, આયર્ન લેડી ઈન્દિરા ગાંધીને આ લોકો મુંગી ઢીંગલી કહેતા હતા

મુંબઈઃ ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના વિરોધીઓને ‘પપ્પુ’ કહેવા પર સણસણતો જવાબ આપ્યો છે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, તેને ‘પપ્પુ’ કહેવા સામે કોઈ વાંધો નથી કારણ કે તે વિરોધીઓના પ્રચાર અભિયાનનો એક ભાગ છે. રાહુલ ગાંધીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેઓ જાણે છે કે તેમના વિરોધીઓના […]

આજે ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ – જાણો તેમના વિશેની કેટલીર સરપ્રદ વાતો

ભારતમાં ઘણી મહિલાઓ પોતાના અસાધારણ યોગદાન માટે જાણીતી છે,આજે વાત કરીશું ભારકતની પ્રથમ મહિવા પ્રધાનમંત્રી ઈન્દિરા ગાઁઘીની કે જેમણે એક શસક્ત મહિલા તરીકે દેશની સત્તા સંભાળી હતી ઈન્દિરા ગાંધી પછી દેશને કોઈ મહિલા વડાપ્રધાન નથી મળ્યા વડા પ્રધાન તરીકેના તેમના મજબૂત નિર્ણયોએ સમગ્ર દેશમાં ક્રાંતિ લાવી દીધી હતી. જ્યારે તેમને નેહરુનો રાજકીય વારસો સોંપવામાં આવ્યો […]

કંગના રનૌતનો ફિલ્મ ઈમરજન્સીમાંથી ફર્સ્ટ લુક સામે આવ્યો

મુંબઈ:બોલિવૂડ ક્વીન કંગના રનૌત હવે મોટા પડદા પર ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવશે. કંગના રનૌતનો ફિલ્મ ઈમરજન્સીમાંથી ફર્સ્ટ લુક સામે આવ્યો છે.કંગના રનૌતે પોતાના જોરદાર લુકથી બધાને ચોંકાવી દીધા હતા.ફર્સ્ટ લુકમાં તે બિલકુલ ઈન્દિરા ગાંધી જેવી દેખાતી હતી. કંગના રનૌતનો આ લુક જોયા પછી તમે એ જાણવા બેતાબ થઈ ગયા હશો કે કંગનાનો આ લુક કેવી […]

યુક્રેન-રશિયાના યુદ્ધ વચ્ચે આજે ભારતીયો યાદ કરી રહ્યાં છે ઈન્દિરાજી અને અટલજીને, જાણો કેમ

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ હુમલો કરતા ભારતીય ચિંતિત છે અને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત બહાર કાઢવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. બીજી તરફ યુક્રેનને સંકટમાં જોઈને પાકિસ્તાન અને ચીન જેવા પડોશીઓ વચ્ચે ભારત પોતાની પરિસ્થિતિઓ ઉપર મંથન અને ગહન ચિંતન કરી રહ્યું છે. આજે સમગ્ર દેશની જનતા આર્યન લેડી તરીકે દેશ-દુનિયામાં જાણીતા થયેલા ઈન્દિરા […]

પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધી સાથે લારા દત્તાનું કનેકશન આવ્યું સામે

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી લારા દત્તાએ પોતાની આગામી ફિલ્મ બેલ બોટમમાં પોતાના લુકથી તમામના હોશ ઉડાવી દીધા છે. ફિલ્મમાં લારા દત્તા પૂર્વ વડાપ્રદાન ઈન્દીરા ગાંધીનો રોલ નિભાવતી હોવાનું સામે આવ્યું છે. તેમનો લુક સામે આવ્યા બાદ તમામના મોઢે તેની જ ચર્ચા છે. તેમજ ઈન્દીરા ગાંધીના રોલનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દરમિયાન લારા […]

ઈન્દિરા ગાંધીની મુસદ્દીથી બાંગ્લાદેશને આઝાદી મળી હતીઃ કોંગ્રેસ દ્વારા ઊજવણી કરાશે

અમદાવાદઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશને વર્ષ 1971માં પાકિસ્તાનમાંથી આઝાદી મળી હતી. પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયાં છે. જેની બાંગ્લાદેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં કરવામાં આવી હતી. વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. હવે કોંગ્રેસ પોતાના સુવર્ણકાળને ફરીથી તાજો બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે. વર્ષ 1971ના યુદ્ધમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code