1. Home
  2. Tag "Indonesia"

ઈન્ડોનેશિયાના ટોબેલોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી:ઈન્ડોનેશિયાના ટોબેલોમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 હતી.મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર ટોબેલોથી 177 કિમી ઉત્તરમાં હતું.તેની ઊંડાઈ 97.1 કિમી હતી.હાલમાં કોઈ નુકસાનની માહિતી નથી. આ પહેલા ગુરુવારે મોડી રાત્રે ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં સવારે 11.35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેની તીવ્રતા […]

ઈન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 7.9ની તીવ્રતા નોંધાઈ  

 ઈન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા રિક્ટર સ્કેલ પર 7.9ની તીવ્રતા નોંધાઈ ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ જારી  દિલ્હી:ઈન્ડોનેશિયાના માલુકુમાં ભૂકંપ આવ્યો હતો.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.9 માપવામાં આવી હતી.આ ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. અગાઉ, દક્ષિણ પેસિફિક ક્ષેત્રમાં સ્થિત ટાપુ દેશ વનુઅતુમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રવિવારે રાત્રે આવેલા ભૂકંપની […]

ઈન્ડોનેશિયાના મંત્રી મોહમ્મદ મહફૂદ એ પીએમ  મોદી સાથે કરી મુલાકાત – મંત્રી એસ જયંકરને પણ મળ્યા

ઈન્ડોનેશિયાના મંત્રીની પીએમ મોદી સાથે મુલાકાત મંત્રી મોહમ્મદ મહફૂદ ભારતની ત્રણ દિવસીય મુલાકાતે છે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી દેશની સત્તા સંભાળી રહ્યા છે ત્યારથી વિદેશ સાથેની રણનિતી, કારોબાર તથા સંબંધોમાં સુધારો આવ્યો છે અનેક દેશો ભારત સાથે હાથમિલાવી કાર્ય કરી રહ્યા છએ ત્યારે આ દેશોમાં એક  ઈન્ડિોનેશિયાનો પણ સમાવેશ થાય છે. વિતેલા દિવસને […]

અમેરિકાએ ફરી એકવાર PM મોદીના વખાણ કર્યા, G-20ના સંમેલન અંગે કહી મહત્વની વાત

ઇન્ડોનેશિયા: ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત G-20 સમિટ હાલમાં જ પૂર્ણ થઈ ગઈ છે. આગામી G-20 સમિટની અધ્યક્ષતા ભારતને સોંપવામાં આવી છે. ત્યારે  અમેરિકાએ G-20 સમિટ બાલીમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરતાં સમિટના ‘ઘોષણાપત્ર’  પર ભારતના ભરપૂર વખાણ કાર્ય છે. તારીખ 15 અને 16 નવેમ્બરે આયોજિત આ સમિટમાં વિશ્વના અનેક દેશોએ ભાગ લીધો હતો અને તેમના રાષ્ટ્રપ્રમુખ કે […]

ઈન્ડોનેશિયાની ઘરતી ફરી ધ્રુજીઃ ભૂકંપની તીવ્રતા 5.6 નોંધાઈ, 20ના મોત

ઈન્ડોનેશિયામાં ભૂકંપના આચંકા 5.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો દિલ્હીઃ  ઈન્ડોનેશિયામાં છેલ્લા થોડા દિવસમાં 2 થી વધુ વખત ભૂકંપ આવવાની ઘટના બની છે ત્યારે આજરોજ 21 નવેમ્બરને સોમવારે ફરી એક વખત ઈન્ડોનેશિયાની ઘરા ઘ્રુજી ઇઠી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રાંતમાં સોમવારે 5.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યો હતો આ ભૂકંપમાં અંદાજે 20 જેટલા […]

ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં ભૂકંપના આંચકા, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ.

બેંગકુલુ: શુક્રવારે મોડી રાત્રે પશ્ચિમ ઇન્ડોનેશિયામાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, એમ યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ)ના અહેવાલમાં જણાવાયું છે. ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યાને સાત મિનિટે  આ તેજ આંચકાથી લોકો પોતાના ઘર-ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. USGS એ નોંધ્યું હતું કે ઑફશોર ભૂકંપ 8:30 PM (1330 GMT) પછી બેંગકુલુના દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 212 કિલોમીટર […]

પોલેન્ડમાં મિસાઈલ અટેક મામલે રાષ્ટ્રપતિ જો બાઈડને ઈંડોનેશિયામાં તાત્કાલિક બેઠક બોલાવી

યુક્રેનમાં મિલાઈલ અટેક મામલે અમેરિકા ચિંચીત યુએસ રાષ્ટ્રપતિ બાઈડને તાત્કાલિક બેઠક બોલાવી દિલ્હીઃ- ફરી એક વખત  પોલેન્ડ ચર્ચામાં આવ્યું છે, મિસાઈલ વડે પોલેન્ડમાં હુમલો કરવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ ઈન્ડોનેશિયામાં જી 20 સમ્મેન પણ ચાલી રહ્યું છે જ્યા વિશ્વભરના અનેક નેતાઓ ઉપસ્થિતિ છે ત્યારે મિસાઈલ અટેક મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેને તાત્કાલિક બેઠક બોલાવી હોવાની […]

ઈન્ડોનેશિયામાં 20 હજારની ચલણી નોટ ઉપર ભગવાન શ્રી ગણેશજી ચિત્ર

નવી દિલ્હીઃ ભારત સહિતના અનેક દેશોમાં હિન્દુ પ્રજા વસવાટ કરે છે, મુસ્લિમ દેશ ગણાતા ઈન્ડોનેશિયામાં માત્ર 3 ટકા જ હિન્દુ છે તેમ છતા જાહેર સ્થળો હિન્દુ દેવી-દેવતાની પ્રતિમા જોવા મળે છે, એટલું જ નહીં રૂ. 20 હજારની નોટ ઉપર ભગવાન શ્રી ગણેશજીનું ચિત્ર જોવા મળે છે. ઈન્ડોનેશિયામાં ભગવાન શ્રી ગણેશને શિક્ષણ, કળા અને વિજ્ઞાનના દેવતા […]

યુ.એસ.-ચીન સંબંધ: જો બીડન અને જિનપિંગ વચ્ચે બાલીમાં મુલાકાત

નવી દિલ્હી : અમેરિકા પ્રત્યે પોતાની નીતિ અને સ્થિતિને સ્પષ્ટ કરતાં ચીની વિદેશ મંત્રાલયે આશા દર્શાવી છે કે અમરિકા અને ચીન એક જ દિશામાં આગળ વધી રહ્યા છે અને બંને વચ્ચે પ્રવર્તતા મતભેદોને પણ ધીમે ધીમે દૂર કરી દેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બીડન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઈન્ડોનેશિયાના બાલીમાં આયોજિત જી-20 શિખર સંમેલનની પહેલાજ […]

PM મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા જવા રવાના થશે,G20 સમિટમાં લેશે ભાગ

દિલ્હી:PM મોદી આવતીકાલે ઇન્ડોનેશિયામાં 14 નવેમ્બરથી શરૂ થનારી G20 સમિટમાં ભાગ લેવા માટે બાલી જવા રવાના થશે.વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયાના બાલીમાં 17મી જી-20 સમિટમાં ભાગ લેશે.બાલી સમિટ દરમિયાન, પીએમ મોદી અને અન્ય G20 નેતાઓ વૈશ્વિક અર્થતંત્ર, ઉર્જા, પર્યાવરણ, કૃષિ, આરોગ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code