સિંધુ જળ કરાર પર બિલાવલ ભુટ્ટોએ ભારતને આપી ધમકી,પાણી રોકશો તો જડબાતોડ જવાબ આપીશું
નવી દિલ્હી, 19 જૂન 2026: સિંધુ જળ કરાર મુદ્દે વૈશ્વિક મંચો પર ભારત સામે કરગરતું પાકિસ્તાન હવે ફરી એકવાર પોતાની જૂની આદત મુજબ ઉશ્કેરણીજનક નિવેદનબાજી પર ઉતરી આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સહિતના આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનની દલીલોને ફગાવી દેતા ભારતે દુનિયા સમક્ષ બે ટૂક સંદેશ આપ્યો હતો કે, “લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં.” […]


