1. Home
  2. Tag "infections"

વારંવાર ઈન્ફેક્શન, ઓછી ભૂખ અને વાળ ખરવા, શું તમારા શરીરમાં મિનરલ્સની ઉણપ તો નથી?

શરીરને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે હેલ્થ એક્સપર્ટ ઘણા પ્રકારના પોષક તત્વોની વાત કરે છે, જેમ કે પ્રોટીન, કેલ્શિયમ અને વિવિધ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ. મિનરલ્સની વાત કરીએ તો શરીરને મજબૂત બનાવવા માટે ઝિંકને ઘણું મહત્વ આપવામાં આનવે છે. ઝિંક આપણા શરીરના સુરક્ષા કવચને મજબૂત બનાવે છે, જેથી આપણે બીમારીઓથી બચી શકીએ. શરીરની રોગપ્રતિકારક શક્તિને […]

શું તમારા બાળકોને પણ વારંવાર પેટમાં ઇન્ફેક્શન થાય છે,તો જાણો કેવી રીતે તેમની કાળજી રાખવી

બાળકોની રોગપ્રતિકારક શક્તિ થોડી નબળી હોય છે, જેના કારણે તેમને ઝડપથી ચેપ લાગી શકે છે. આ સિવાય તેના કારણે બાળકો પણ વારંવાર બીમાર પડી શકે છે. દૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકથી પણ બાળકના પેટમાં દુખાવો થાય છે. જ્યારે બાળકો બહારથી આવ્યા પછી હાથ ધોયા વગર ખાવાનું શરૂ કરે છે, જેના કારણે તેઓ ચેપથી ઘેરાઈ શકે […]

કોલકાતામાં એડેનોવાયરસનો કહેર! 9 મહિનાના બાળક સહિત બે બાળકોના શ્વાસ સબંધી સંક્રમણને કારણે મોત

કોલકાતા: દેશમાં અવનવા વાયરસો દસ્તક આપી રહ્યા છે.ત્યાં હવે કોલકાતામાં એડેનો વાયરસે  કહેર મચાવ્યો છે.કોલકાતાની બે સરકારી હોસ્પિટલોમાં શ્વાસ સબંધી સંક્રમણને કારણે વધુ બે નવજાતનાં મોત થયાં છે.સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. જો કે, તેમણે એમ પણ કહ્યું કે અત્યારે એ સ્પષ્ટ નથી કે આ મૃત્યુ માટે એડેનોવાયરસ જવાબદાર છે કે કેમ.અધિકારીના […]

કોરોનાના ચેપથી બાળકોના મૃત્યુ થવાનું જોખમ ઓછુઃ UKમાં કરાયો અભ્યાસ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન યુકેમાં જાહેર આરોગ્યના ડેટાનાદ વિશ્લેષણમાં બાળકો અને કિશોરોને કોરોનાનો ચેપ લાગવાને કારણે મૃત્યુ થવાનું કે ગંભીર માંદગી થવાનું જોખમ અત્યંત ઓછું હોવાનું સામે આવ્યું છે. જો કે, બાળકો જો ગંભીર માંદગીથી પીડાતા હોય તો કોરોનાના ચેપને કારણે તે વધારે ગંભીર બનવાની શકયતાઓ […]

કપડામાંથી બનેલા માસ્ક કોરોનાના સંક્રમણને રોકવામાં પુરેપુરા કારગત નથીઃ અભ્યાસ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ અરજગ ભરડો લીધો હતો. જો કે, દેશમાં હાલ કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. પરંતુ કોરોનાકાળમાં માસ્ક ફરજીયાત બન્યું છે. ત્યારે કપડામાંથી બનેલા માસ્ક સર્જીકલ માસ્કની તુલનામાં વધુ સુરક્ષિત નહીં હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. હાલ કોરોના સંક્રમણથી બચવા લોકો કપડામાંથી તૈયાર થયેલા માસ્ક પહેરે છે. તેમાં પણ અવનવી વેરાયટીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code