1. Home
  2. Tag "inflation"

પાકિસ્તાનમાં મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ, જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાન ખાનના રાજકીય ભવિષ્યને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાકિસ્તાનમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ વધતી મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પાકિસ્તાની લોકોનું કહેવું છે કે ઈમરાને ઘણા વચનો આપ્યા હતા પરંતુ તેને પૂરા કરવાનો પ્રયાસ કર્યો નથી. આ રેકોર્ડબ્રેક મોંઘવારીએ […]

મોંઘવારીનો માર, મસાલામાર્કેટમાં પણ જોવા મળ્યો જોરદાર વધારો

મસાલા માર્કેટમાં મોંઘવારીનો માર મસાલા મોંઘાથતાં ગૃહણીઓમાં દેકારો મસાલાના ભાવમાં 20થી 25 ટકા ભાવવધારો રાજકોટ: મોંઘવારી હવે મસાલા માર્કેટમાં પણ જોવા મળી છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકો હાલ મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ, તેલ, દૂધ એમ તમામ જીવનજરૂરિયાતની વસ્તુના ભાવ હાલ વધ્યા છે. એવામાં હવે મસાલા પણ મોંઘા થયા છે જેને લઈને […]

મોંધવારીનો માર: સર્ફ-સાબુ અને પાવડરના ભાવમાં સતત બીજી વખત થયો વધારો

 વધતી મોંઘવારીએ લોકોની મુશ્કેલીમાં કર્યો વધારો સર્ફ-સાબુ અને પાવડરના ભાવમાં બીજી વખત વધારો HULએ સતત બીજા મહિને ભાવમાં કર્યો વધારો દિલ્હી :સતત વધી રહેલી મોંઘવારી લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. મોંઘા પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલ બાદ હવે સાબુ, સર્ફ, ડીશવોશ જેવી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે.હકીકતમાં, દેશની સૌથી મોટી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) […]

માર્ચના અંત સુધીમાં મોંઘવારી તેની ટોચ ઉપર પહોંચવાની શક્યતા, RBIએ વ્યાજદરોમાં કોઈ ફેરપાર ના કર્યો

નવી દિલ્હીઃ દેશની જનતા અસહ્ય મોંઘવારીનો સામનો કરી રહી છે ત્યારે જનતાને વધુ એક ઝટકો લાગી શકે છે. માર્ચના અંત સુધીમાં મોંઘવારી તેની ટોચે પહોંચવાની સંભાવના આરબીઆઈના ગવર્નરે વ્યક્ત કરી છે. એટલું જ નહીં લોન પણ અત્યારે સસ્તી થવાનો કોઈ એંધાણ નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનો અર્થ […]

મોંઘવારીનો માર, દેશનો રિટેલ ફુગાવો 5.59 ટકા સાથે 6 મહિનાની ઊંચી સપાટીએ

નવી દિલ્હી: દેશમાં નવા વર્ષે પણ સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. ખાદ્યપદાર્થોના ભાવમાં થઇ રહેલા વધારાને કારણે દેશનો રિટેલ ફુગાવો પાંચ મહિનાની ઊંચી સપાટીએ ડિસેમ્બર મહિનામાં 5.59 ટકાએ પહોંચ્યો હતો. નવેમ્બર 2021માં રિટેલ ફુગાવો 4.91 ટકા હતો. રિટેલ ફુગાવો આ સ્તરે રિઝર્વ બેંક દ્વારા નક્કી કરાયેલી મહત્તમ મર્યાદાની ઘણો નજીક છે. ડિસેમ્બરના […]

શ્રીલંકામાં કમરતોડ મોંઘવારી, 1 કિલો મરચાંના 700 તો બટાકાના 200 રૂપિયા

શ્રીલંકામાં મોંઘવારી બેકાબૂ 1 કિલો મરચાંના 700 રૂપિયા 200 રૂપિયાના 1 કિલો બટાકા નવી દિલ્હી: ભારતનો પાડોશી દેશ શ્રીલંકા સતત દેવાના બોજ હેઠળ દબાઇ ગયો છે અને હવે તે દેવાળું ફૂંકવાના આરે છે. ખાદ્યપદાર્થોની કિંમત આસમાને છે. મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. શ્રીલંકાની એક સંસ્થાએ મોંઘવારીને લઇને કેટલાક આંકડા જાહેર કર્યા છે. તેમાં માહિતી […]

શ્રીલંકામાં આર્થિક સંકટઃ ખાદ્ય ચીજવસ્તુઓ 22.1 ટકા મોંઘા થયાં

દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા માટે નવા કેલેન્ડર વર્ષની શરૂઆત જ ખરાબ થઈ છે. છેલ્લા કેટલાક વર્ષોથી શ્રીલંકા આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. હવે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે શ્રીલંકા પાસે પુરતુ અનાજ પણ ઉપલબ્ધ નથી. લોકો પાસે 1 કિલો દુધ પાવડર લેવાના પણ પૈસા નથી. એટલું જ નહીં લોકો 100 ગ્રામથી વધારે […]

નવા વર્ષે ખિસ્સા કરવા પડશે હળવા, આ વસ્તુઓ થશે વધુ મોંઘી

નવા વર્ષની શરૂઆતથી સામાન્ય પ્રજાને લાગશે મોટો ઝટકો કપડાં, ચપ્પલથી લઇને ઑનલાઇન ફૂડ મોંઘુ થશે ગ્રાહકોએ વધુ ખિસ્સા હળવા કરવાની તૈયારી રાખવી પડશે નવી દિલ્હી: આગામી વર્ષની શરૂઆતથી સાનાન્ય માણસને મોંઘવારીનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. નવા વર્ષની શરૂઆતથી સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો લાગશે. આગામી વર્ષથી કપડાં, જૂતા ચપ્પલથી માંડીને ઑનલાઇન ફૂડ મોંઘુ થવા […]

તુર્કીના રાષ્ટ્રપતિના આ નિવેદનથી લીરામાં રેકોર્ડ ઘટાડો નોંધાયો

તુર્કીના રાષ્ટ્રપતિના નિવેદન બાદ લીરામાં ઘટાડો કહ્યું – હું મુસ્લિમ છું એટલે વ્યાજદરોમાં કાપ ચાલુ રહેશે મારી પાસેથી વધારે કોઇ આશા રાખવી નહીં નવી દિલ્હી: તુર્કીની મુદ્રા લીરામાં સોમવારે ફરી એક વખત રેકોર્ડ સમાન ઘટાડો નોંધાયો હતો. રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોઆને ઈસ્લામની શિક્ષાનો હવાલો આપીને વ્યાજના દરોમાં કાપ ચાલુ રાખવાનું વચન આપ્યું ત્યાર બાદ તુર્કીની […]

મોંઘવારીથી હાશકારો, ખાદ્યતેલો સરેરાશ 10 ટકા સુધી સસ્તા થયા

મોંઘવારીમાં રાહત ખાદ્યતેલો સરેરાશ 10 ટકા સુધી સસ્તા થયા આગામી સમયમાં પણ ભાવ ઘટશે નવી દિલ્હી: એક તરફ પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. મોંઘા ખાદ્યતેલોથી લોકોને આગામી દિવસમાં રાહત મળી શકે છે. છેલ્લા એક મહિનામાં ખાદ્યતેલોની કિંમત પ્રતિ કિગ્રા દીઠ રૂ.8 થી 10 ઘટી ગઇ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code