મધ્યપ્રદેશ: રાયસેન રેપ કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઘાયલ
નવી દિલ્હી: મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં એક માસૂમ બાળકી પર બળાત્કાર કરવાના આરોપી સલમાનની પોલીસે ગઈકાલે મોડી રાત્રે ભોપાલથી ધરપકડ કરી હતી. આરોપીને ભોપાલથી રાયસેન લાવવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન તેણે પોલીસકર્મીની બંદૂક છીનવી લીધી અને ગોળીબાર કરતા ભાગવાનો પ્રયાસ કર્યો. જોકે, પોલીસ અધિકારીઓએ ટૂંકી મુઠભેડ દરમિયાન તેના પગમાં ગોળી મારી દીધી, જેમાં તે ઘાયલ […]


