1. Home
  2. Tag "injured"

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત કે.એલ.રાહુલની જગ્યાએ મળ્યું આ ખેલાડીને સ્થાન

અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમને ઝટકો લાગ્યો છે. BCCIએ જણાવ્યું છે કે, કે.એલ. ઈજાગ્રસ્ત થવાને કારણે રાજકોટમાં રમવામાં આવનાર ત્રીજી ટેસ્ટ મેચમાં શામેલ નહીં થાય. ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમવામાં આવશે. BCCIએ જણાવ્યું છે કે, રાહુલ 90 ટકા રિકવર થયા છે અને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ સારી […]

કરુણા અભિયાન-2023: ઘાયલ થયેલા કુલ 9523 પક્ષીઓને નવજીવન મળ્યું

અમદાવાદઃ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત 10 થી 16 જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાંથી કુલ 9523 પક્ષીઓને સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું છે, તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કરૂણા અભિયાન-૨૦૨૩માં સમગ્ર રાજ્યમાં 865થી વધારે […]

છત્તીસગઢઃ નક્સલવાદીઓ ગોઠવેલો બોમ્બ બ્લાસ્ટ થતા પાંચ સુરક્ષા જવાનો ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાબુદ કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ઝારખંડના ચાઈબાસામાં નક્સલવાદીઓએ બિછાવેલા આઈઈડી બોમ્બના સંપર્કમાં સુરક્ષા જવાનો આવ્યાં હતા. આ હુમલામાં પાંચ વ્યક્તિઓ ઘાયલ થયાં હતા. આ હુમલામાં ઘવાયેલા જવાનોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યાં હતા. પોલીસે નક્સલવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી […]

બાંગ્લાદેશ સરહદ પાસે તસ્કરોએ BSF જવાનો ઉપર કર્યો હુમલો, ચાર જવાન ઘાયલ થયાં

નવી દિલ્હીઃ ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર તસ્કરોએ બીએસએફ જવાનો ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ હુમલા મહિલા કર્મચારી સહિત ચાર જવાનો ઈજાગ્રસ્ત થયાં હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. સુરક્ષા એજન્સીઓએ તસ્કરોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. તસ્કરોએ સરહદની સુરક્ષા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટર અને કન્ટ્રોલ રૂમમાં તોડફોડ […]

રશિયાના હુમલામાં બાળકો સહિત 198 નાગરિકોના મૃત્યુનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાની યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીનો આજે ત્રીજો દિવસ છે. દરમિયાન રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 198 વ્યક્તિઓના મોત થયા હોવાનો યુક્રેન સરકારે દાવો કર્યો છે. યુક્રેનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા લોકોમાં 3 બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1115 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયાં […]

કઠલાલમાં સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરાતા બે કોમના લોકો વચ્ચે અથડામણ, 3 ઘવાયા

નડિયાદઃ સોશ્યલ મીડિયામાં એક વિડિયો અપલોડ કરાતા ખેડા જિલ્લાના કઠલાલામાં બે કોમ વચ્ચે વૈમનસ્ય સર્જાયું હતું. અને આ બનાવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા લાકડીઓ અને હથિયારો સાથે બે કોમના ટોળાં આમને સામને આવી ગયા હતા. આ બનાવમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. ખેડા જિલ્લાના કઠલાલમાં […]

મધ્યપ્રદેશઃ ચાર્જીંગમાં રાખેલા મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ, વિદ્યાર્થી ગંભીર રીતે દાઝ્યો

વિદ્યાર્થી ઓનલાઈન ક્લાક ભરી રહ્યો હતો ગંભીર રીતે દાઝેલા વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ દિલ્હીઃ કોરોના કાળમાં મોબાઈલ ફોનનો વપરાશ વધ્યો છે. મોબાઈલ ફોન ચાર્જીંગ પર હોય ત્યારે લાંબા સમય સુધી ઉપયોગ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે. દરમિયાન મધ્યપ્રદેશના સતનામાં ધો-8નો વિદ્યાર્થી મોબાઈલ પર ઓનલાઈન ક્લાક ભરી રહ્યો હતો. આ દરમિયાન મોબાઈલ ફોનમાં […]

ગાઝીયાબાદમાં પોલીસ અને કસાઈઓ વચ્ચે ધાણીફુટ ગોળીબારઃ 7 આરોપી ઘાયલ

દિલ્હીઃ બેહટા હાજીપુર ગામ પાસે એક ગોડાઉનમાં ધમધમતા કતલખાના ઉપર પોલીસે છાપો માર્યો હતો. દરમિયાન આરોપીઓએ પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો. જેથી પોલીસે જવાબી કાર્યવાહી કરતા બંને તરફથી ધાણીફુટ ગોળીબાર થયો હતો. ગોળીબારમાં સાત કસાઈઓ ઈજાગ્રસ્ત થયાં હતા. જ્યારે બે આરોપી ફરાર થઈ ગયા હતા. આરોપીઓ પાસેથી સાત પિસ્તોલ અને પશુઓની હત્યામાં વપરાતા હથિયારો જપ્ત […]

રાયપુરમાં ટ્રેનમાં થયો બ્લાસ્ટઃ CRPFના છ જવાનો ઘાયલ

દિલ્હીઃ છત્તીસગઢની રાજધાની રાયપુરના રેલવે સ્ટેશન ઉપર ઉભેલી ટ્રેનમાં સવારે વિસ્ફોટમાં કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના છ જવાનો ઘાયલ થયા હતા. રેલવે અને સીઆરપીએફના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર એક ખાસ ટ્રેન સીઆરપીએફની 211 બટાલિયનના જવાનોને લઈને જમ્મુ જઈ રહી હતી. સવારે લગભગ સાડા છ કલાકે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઉભેલી ટ્રેનની બોગીમાં વિસ્ફોટ થતા […]

અમેરિકામાં યુવકે ચાલુ વિમાનમાંથી માર્યો કૂદકો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત

દિલ્હીઃ આજકાલના યુવાનોમાં સ્ટંટ કરવાના એવા શોખ હોય છે કે તેમને જીવ ગુમાવી બેસવાનો પણ ડર હોતો નથી. આવી જ એક ઘટના બની છે અમેરિકાના લોસએન્જલસમાં કે જ્યાં યુવકે ચાલુ વિમાનમાંથી કૂદકો લગાવ્યો અને હવે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયો છે. આ યુવકે પહેલા ફ્લાઇટના કોકપિટમાં પ્રવેશવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code