ઇઝરાયલી હવાઈ હુમલાઓને પગલે ગાઝામાં વ્યાપક અસ્થિરતા ફેલાઈ શકે છે: UAE
નવી દિલ્હીઃ UAE ના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગાઝામાં નાગરિક અને રહેણાંક વિસ્તારો પર ઇઝરાયલી હવાઈ હુમલાઓ ચાલુ રાખવાથી આ ક્ષેત્રમાં વ્યાપક અસ્થિરતા ફેલાઈ શકે છે અને સમગ્ર પ્રદેશમાં હિંસા વધવાનું જોખમ ઊભું થઈ શકે છે. સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ WAM ને ટાંકીને અહેવાલ આપ્યો છે કે મંત્રાલયે ગાઝામાં નિર્દોષ લોકોના વધુ નુકસાનને રોકવા, માનવતાવાદી […]