1. Home
  2. Tag "Intelligence agency"

રાજસ્થાનઃ સરહદ પાસેથી ઘુસણખોરી કરનાર પાકિસ્તાની નાગરિક ઝડપાયો

જયપુર, 1 જાન્યુઆરી 2026 : પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધારે તંગ બન્યાં છે. બીજી તરફ સુરક્ષા દળો દ્વારા સરહદ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી પાકિસ્તાન તરફથી થતી ઘુસણખોરી અટકાવી શકાય. દરમિયાન રાજસ્થાનના જેસલમેર જિલ્લામાંથી ભારતીય જવાનોએ ગેરકાયદે ઘુસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની નાગરિકને ઝડપી લીધો હતો. બીએસએફના જવાનોએ પાકિસ્તાની ઘુસણખોરને […]

ખાલિસ્તાનીઓ સામેની કાર્યવાહીને પગલે દિલ્હી અને પંજાબ પોલીસ ઉપર હુમલાની આશંકા

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાની આતંકવાદીઓ સામે કાર્યવાહીને પગલે ખાલીસ્તાનીઓમાં ફફડાટ ફેલાયો છે. એટલું જ નહીં આ કાર્યવાહીને લઈને ખાલિસ્તાનીઓ પંજાબ અને દિલ્હી પોલીસ ઉપર હુમલો કરે તેવી ગુપ્તચરતંત્રની માહિતીના આધારે પોલીસ એલર્ટ થઈ ગઈ છે, તેમજ દિલ્હી અને પંજાબમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. કેનાડામાં છુપાયેલા ખાલિસ્તાનીઓના નેટવર્કને તોડી પાડવા માટે ભારતીય […]

પંજાબમાં પાકિસ્તાન મોટા આતંકવાદી હુમલા કરાવે તેવો ખતરો, ગુપ્તચર એજન્સીનો રિપોર્ટ

દિલ્હીઃ પંજાબમાં પાકિસ્તાન સરહદ પાસે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન દ્વારા ડ્રોનની મદદથી હથિયારો પહોંચાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. બીજી તરફ પંજાબમાં ખાલિસ્તાની ફરીથી સક્રીય થયા હોવાનું અને આતંકવાદીઓના સંપર્કમાં હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈ પંજાબમાં મોટા પાયે આતંકવાદી હુમલો કરાવે તેવી શકયતા ગુપ્તચર એજન્સીએ વ્યક્ત કરી છે. જેથી પંજાબ પોલીસ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code