1. Home
  2. Tag "Interest rates"

વ્યાજ દરમાં વધારો અટકાવવો અમારા હાથમાં નથીઃ RBI ગવર્નર શક્તિકાંત દાસ

નવી દિલ્હી: વ્યાજ દરમાં વધારો અટકાવવા અમારા હાથમાં નથી, જે તે સમયે જમીનની સ્થિતિ પર આધાર રાખે છે. તેમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું.  એપ્રિલમાં, આરબીઆઈએ મુખ્ય નીતિ દર (રેપો)ને 6.5 ટકા પર યથાવત રાખીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. અગાઉ, મધ્યસ્થ બેંકે મે 2022 થી રેપો રેટમાં અઢી ટકાનો વધારો […]

PF થાપણો પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કરાશે, 6 કરોડ નોકરિયાતોને અસર થશે

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ રે નાણાકીય વર્ષ 2021-22 માટે ભવિષ્ય નિધિ (PF) થાપણો પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. આ ચાર દાયકાથી વધુનો સૌથી ઓછો વ્યાજ દર હોવાનું મનાઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 2020-21માં આ દર 8.5 ટકા આપવામાં આવ્યો હતો. અગાઉ, EPF પરનો […]

માર્ચના અંત સુધીમાં મોંઘવારી તેની ટોચ ઉપર પહોંચવાની શક્યતા, RBIએ વ્યાજદરોમાં કોઈ ફેરપાર ના કર્યો

નવી દિલ્હીઃ દેશની જનતા અસહ્ય મોંઘવારીનો સામનો કરી રહી છે ત્યારે જનતાને વધુ એક ઝટકો લાગી શકે છે. માર્ચના અંત સુધીમાં મોંઘવારી તેની ટોચે પહોંચવાની સંભાવના આરબીઆઈના ગવર્નરે વ્યક્ત કરી છે. એટલું જ નહીં લોન પણ અત્યારે સસ્તી થવાનો કોઈ એંધાણ નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનો અર્થ […]

તુર્કીના રાષ્ટ્રપતિના આ નિવેદનથી લીરામાં રેકોર્ડ ઘટાડો નોંધાયો

તુર્કીના રાષ્ટ્રપતિના નિવેદન બાદ લીરામાં ઘટાડો કહ્યું – હું મુસ્લિમ છું એટલે વ્યાજદરોમાં કાપ ચાલુ રહેશે મારી પાસેથી વધારે કોઇ આશા રાખવી નહીં નવી દિલ્હી: તુર્કીની મુદ્રા લીરામાં સોમવારે ફરી એક વખત રેકોર્ડ સમાન ઘટાડો નોંધાયો હતો. રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોઆને ઈસ્લામની શિક્ષાનો હવાલો આપીને વ્યાજના દરોમાં કાપ ચાલુ રાખવાનું વચન આપ્યું ત્યાર બાદ તુર્કીની […]

પંજાબ નેશનલ બેંકના ખાતાધારકોને ડામ, બેંકે બચત ખાતા પરના વ્યાજદરોમાં કર્યો ઘટાડો

મોંઘવારીનો માર સહન કરેલી જનતાને વધુ એક ડામ હવે પંજાબ નેશનલ બેંકે બચત ખાતાના વ્યાજદરો ઘટાડ્યા હવે વાર્ષિક 10 લાખ કરતા ઓછી બચત પર માત્ર 2.80 ટકા વ્યાજ મળશે નવી દિલ્હી: દેશમાં એક તરફ સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે હવે પંજાબ નેશનલ બેંકે સામાન્ય જનતાને વધુ એક ડામ આપ્યો છે. બેંકે […]

ક્રિસિલનો રિપોર્ટ, RBI વ્યાજદરમાં વધારો કરી શકે છે

RBI વ્યાજદરોમાં વધારો કરી શકે છે ક્રિસિલ રિસર્ચે તેના રિપોર્ટમાં આ અંદાજ લગાવ્યો છે રેટમાં 25 bpsની વૃદ્વિ કરી શકે RBI નવી દિલ્હી: RBI નાણાકીય વર્ષ 2022ના અંતમાં મુખ્ય દરોમાં 25 બેસીસ પોઇન્ટનો વધારો કરી શકે છે. ક્રિસિલ રિસર્ચે તેના એક રિપોર્ટમાં આ અંદાજ લગાવ્યો છે. મોનેટરી પોલિસી સમિતિના સભ્યોની બેઠક બાબતે રિપોર્ટમાં કહેવામાં આવ્યું […]

RBIની દ્વિ-માસિક નાણાકીય નીતિની બેઠક પૂર્ણ, વ્યાજદરો રખાયા યથાવત્, જાણો શું કહ્યું RBI ગવર્નરે

RBIની દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષાની બેઠક પૂર્ણ RBIએ ધારણા મુજબ રેપોરેટ અને રિવર્સ રેપોરેટ યથાવત્ રાખ્યા રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર યથાવત્ રખાયો નવી દિલ્હી: RBIએ વ્યાજદરો ફરીથી યથાવત્ રાખ્યા છે. રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર યથાવત્ રખાયો છે. આજે RBIની દ્વિ-માસિક નાણાકીય નીતિના નિર્ણયની RBIના ગવર્નર […]

PPF, NSC અને સુકન્યા સમૃદ્વિ યોજનાઓ પરના વ્યાજદર ઘટી શકે, આજે બેઠકમાં લેવાશે નિર્ણય

આજે સરકારની નાની બચત યોજનાઓ પરના વ્યાજદરો અંગે લેવાશે નિર્ણય સરકાર નાની બચત યોજનાઓ પરના વ્યાજદરોમાં ઘટાડો કરે તેવી સંભાવના નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો ઘટાડવાથી સરકારનો ખર્ચ ઓછો થશે નવી દિલ્હી: જો તમે પણ સરકારની નાની બચત યોજનાઓ જેમ કે PPF, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને સુકન્યા સમૃદ્વિ યોજનામાં નાણા જમા કરાવો છો, તો […]

 SBI, HDFC સહિતની આ બેંકોએ ડેડલાઇન વધારી, હવે 30 સપ્ટેમ્બર સુધી મળશે સીનીયર સિટીઝનને વધુ વ્યાજની ભેટ

મુંબઈ : કોરોના સંકટની વચ્ચે મે 2020 માં સીનીયર સીટીઝનને રાહત આપતા બેંકોએ સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ સ્કીમની ઘોષણા કરી હતી. તેની ડેડલાઇન 30 જૂનના રોજ સમાપ્ત થવા જઈ રહી હતી. ઘણી બેંકોએ આ સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 30 સપ્ટેમ્બર કરવાની જાહેરાત કરી છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકો એસબીઆઈ, એચડીએફસી બેંક અને બેંક ઓફ […]

HDFC બેંક સહિત આ બે બેંકે FD પરના વ્યાજદર ઘટાડ્યા

HDFC બેંકે FDના વ્યાજદરોમાં ઘટાડો કર્યો એક્સિસ બેંકે પણ FDના વ્યાજદરોમાં બદલાવ કર્યો નવા દરો 13 નવેમ્બરથી લાગૂ થયા છે નવી દિલ્હી: જો તમે પણ HDFC બેંકના ગ્રાહક છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. હકીકતમાં, HDFC બેંકએ ફિક્સ ડિપોઝિટ (FD)નાં વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. બેંકે 1 થી 2 વર્ષની અંદર મેચ્યોર થનારી FD ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code