અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025 યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પતંગોત્સવનો પ્રારંભ કરાવશે 12 જાન્યુઆરીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, રાજકોટ અને વડોદરા ખાતે પતંગ મહોત્સવ યોજાશે 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ પતંગ મહોત્સવ યોજાશે ગાંધીનગરઃ રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગ આપવા તેમજ વધુને વધુ પ્રવાસીઓ રાજ્યની મુલાકાત લે અને રાજ્યના સ્થાનિક મેળાઓ-ઉત્સવો લોકોમાં વધુ પ્રચલિત બને તે માટે રાજ્યના પ્રવાસન વિભાગે મેળાઓ અને […]