1. Home
  2. Tag "International news"

મુસ્લિમ બહુમતી ધરાવતા હોવા છતાં આ દેશમાં બધા છે પ્રભુ શ્રી રામના ભક્ત, વાંચો આ દેશ વિશે

મુસ્લિમ બહુમતી છતાં ઇન્ડોનેશિયામાં મોટા ભાગની વસ્તી રામની ભક્ત ઇન્ડોનેશિયાની મોટા ભાગની વસ્તી ભગવાન રામની પૂજા-અર્ચના કરે છે આ દેશમાં રામાયણને મહત્વૂપર્ણ ગ્રથ ગણવામાં આવે છે નવી દિલ્હી: વિશ્વમાં જો કોઇ સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ હોય તો તે ઇન્ડોનેશિયા છે. ઇન્ડોનેશિયામાં વિશ્વભરના 12.7 ટકા મુસ્લિમો વસવાટ કરે છે. ત્યારબાદ પાકિસ્તાનમાં વિશ્વના 11 ટકા […]

હવે NASA પૃથ્વીને ઉલ્કાથી આ રીતે રાખશે સુરક્ષિત, જાણો NASAના ‘Mission DART’ વિશે

પૃથ્વીને આકાશી આફતથી બચાવવા માટે નાસાનું મિશન નાસા હવે મિશન ડાર્ટથી પૃથ્વીને ઉલ્કાથી સુરક્ષિત રાખશે NASAના વિશેષ વિમાન સાથે આ ખડકો ટકરાશે નવી દિલ્હી: અવકાશમાંથી પૃથ્વી તરફ અનેકવાર આકાશી આફત એવી ઉલ્કાઓનો ખતરો તોળાતો રહે છે ત્યારે હવે અવકાશ સંસ્થા NASA આ પ્રકારની ખતરનાક ઉલ્કાઓને રોકવા માટે ડાર્ટ મિશન શરૂ કર્યું છે. નાસા અવકાશયાન દ્વારા […]

અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ કફોડી, હવે એન્કર્સ માટે હિજાબ પહેરવો અનિવાર્ય

અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા મહિલાઓ પર વધુ એક પ્રતિબંધ હવે ટીવી ચેનલમાં મહિલા એન્કર્સ માટે હિજાબ પહેરવો અનિવાર્ય મહિલા અભિનેત્રી કામ કરતી હોય તેવી સિરિયલો પર મૂક્યો પ્રતિબંધ નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર જ્યારથી તાલિબાનનો કબ્જો છે ત્યારથી ત્યાં મહિલાઓ પર જુલમ વધી રહ્યો છે અને તેઓ પર અનેક પ્રકારની પાબંધી મૂકવામાં આવી છે. હવે તાલિબાને વધુ […]

યુએસમાં ક્રિસમસ પરેડ દરમિયાન કારે લોકોને અડફેટે લીધા, 5નાં મોત, 40 ઇજાગ્રસ્ત

અમેરિકામાં ક્રિસમસ પરેડમાં પૂરપાટ ઝડપે આવતી કારે લોકોને મારી ટક્કર આ દુર્ઘટનામાં 5 લોકોનાં મોત 40 લોકો થયા ઇજાગ્રસ્ત નવી દિલ્હી: અમેરિકામાં અત્યારે ક્રિસમસના તહેવારોને લઇને તૈયારીઓ અને ઉજવણીનો માહોલ છે ત્યારે અમેરિકાના વૌકેશામાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ક્રિસમસ પરેડમાં સામેલ લોકોને અડફેટે લઇ લીધા હતા. આ દુર્ઘટનામાં 5નાં મોત થયા છે જ્યારે […]

PoKને પુન:પ્રાપ્ત કરવાનો છે સરકારનો આગામી એજન્ડા, આ મંત્રીએ કર્યો ઇશારો

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પુન:પ્રાપ્ત કરવાની છે સરકારની યોજના તેના માટે સરકાર અત્યારે આ જ એજન્ડા પર કરી રહી છે કામ આ માટે યોજના બનાવાઇ રહી છે નવી દિલ્હી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ફરીથી હાંસલ કરવા માટે હવે કેન્દ્ર સરકાર પ્રતિબદ્વ છે. કેન્દ્ર સરકાર હવે આ એજન્ડા પર કામ કરી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નવી દિલ્હીમાં […]

અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સંકટ પર બ્રિટિશ વડાપ્રધાનનું નિવેદન, જાણો શું કહ્યું?

અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સંકટ વચ્ચે બ્રિટિશ વડાપ્રધાનનું નિવેદન માનવતાવાદી સંકટ વચ્ચે બ્રિટને તાલિબાન સરકારમાં જોડાવું જોઇએ બ્રિટને તાલિબાન સરકાર સાથે દળોમાં જોડાવું જોઇએ નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદથી ત્યાં માનવતાવાદી સંકટ વધુને વધુ ઘેરું બની રહ્યું છે અને અફઘાન પ્રજા પર તાલિબાન સરકાર દ્વારા સતત દમન થઇ રહ્યું છે ત્યારે આ વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન […]

નેધરલેન્ડમાં વેક્સિન ના લેનારા પર કરાઇ કાર્યવાહી, બદલામાં લોકોએ કર્યું હિંસક પ્રદર્શન

નેધરલેન્ડમાં વેક્સિન ના લેનારા લોકો પર પ્રતિબંધ અહીંય ભડકેલા લોકોએ હિંસક પ્રદર્શન કર્યું આ દરમિયાન પોલીસે 51 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી નવી દિલ્હી: નેધરલેન્ડમાં કોરોના મહામારીની લઇને નિયમોની યોજના હતી. તેનો કેટલાક લોકોએ વિરોધ કરીને હિંસક પ્રદર્શન કર્યું હતું. શુક્રવારે રાત્રે થયેલા હિંસક પ્રદર્શન દરમિયાન પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. તેમાં અનેક નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા. […]

પાકિસ્તાનના કટ્ટરવાદ અંગે પાક. મંત્રીએ જ સ્વીકાર્યું, કહ્યું – આંતરિક કટ્ટરવાદથી છે ખતરો

ખુદ પાકિસ્તાનના મંત્રીએ પાકિસ્તાનમાં જોવા મળતા કટ્ટરવાદનો કર્યો સ્વીકાર પાકિસ્તાનને તેના જ કટ્ટરવાદથી રહેલો છે ખતરો પાકિસ્તાને કટ્ટરવાદ સામે પૂરતા પગલાં લીધા નથી નવી દિલ્હી: કટ્ટરવાદ અને લઘુમતીઓ પર દમન અને અત્યાચાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નિંદા અને ટીકાનો ભોગ બનેલા પાકિસ્તાનની નિંદા હવે પાકિસ્તાનના જ મંત્રીએ કરી છે. ખુદ ઇમરાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ […]

પાકિસ્તાનની અવળચંડાઇ, હવે ચીનને શંકાસ્પદ કન્ટેઇનર્સ મોકલ્યા, પરમાણું હથિયાર માટેનો કાચો જથ્થો હોવાની આશંકા

પાકિસ્તાને ફરીથી નાપાક હરકત દોહરાવી પાકિસ્તાનથી શંકાસ્પદ વસ્તુઓ ધરાવતા કન્ટેનર મોકલ્યા આ કન્ટેઇનર્સ ચીન જતા હોવાની આશંકા નવી દિલ્હી: પાકિસ્તાન વારંવાર તેની નાપાક હરકતો દોહરાવી રહ્યું છે. હવે મુંદ્રા અદાણી પોર્ટ પર પાકિસ્તાનના 7 કન્ટેનર રોકવામાં આવ્યા છે. મુંદ્રા કસ્ટમ તેમજ DRI દ્વારા જહાજ રોકવામાં આવ્યું છે. પાકિસ્તાનથી શંકાસ્પદ કન્ટેનર નીકળ્યા હતા. પાકિસ્તાન દ્વારા આ […]

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ફરીથી પાકિસ્તાનની ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?

આતંકવાદના આશ્રયદાતા પાકિસ્તાનને ભારતે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ફરી ઝાટક્યું કેટલાક દેશો આતંકીઓને મદદ-સમર્થન કરે છે અને તે ગુનેગાર છે આતંકવાદની નાબૂદી માટે આતંકીઓને નાણા સંસાધનો મળે છે તેને અટકાવવા જરૂરી નવી દિલ્હી: આતંકવાદના આશ્રયદાતા એવા પાકિસ્તાનને ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ફરીથી ઝાટક્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આડે હાથ લીધું હતું કે, કેટલાક દેશો આતંકવાદનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code