1. Home
  2. Tag "International news"

M-16ના વડાની ચેતવણી, ચીન-રશિયા ટેક્નોલોજી વડે વિશ્વ પર કરી શકે છે કબ્જો

રશિયા અને ચીનને લઇને જાસૂસી સંસ્થા એમ-16ના વડાની ચેતવણી આ બને દેશો જાસૂસીના વિશ્વમાં ટેક્નોલોજી વડે કબ્જો કરી વિશ્વ માટે ખતરારૂપ બની શકે છે ચીન અને રશિયા નવી ટેક્નોલોજીમાં નિપુણતા મેળવી રહ્યા છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં જાસૂસી ક્ષેત્રે અનેક મોટા ફેરફારો થઇ રહ્યા છે અને તેમાં અનેક દેશોની ભૂમિકાને લઇને બ્રિટનની વિદેશી જાસૂસી સંસ્થા […]

ચીનની આ ચાલમાં ફસાયો વધુ એક દેશ, હવે પોતાનું એરપોર્ટ ચીનને સોંપવું પડ્યું

ચીનની દેવાની જાળમાં વધુ એક દેશ ફસાયો યુગાન્ડાને પોતાનું એરપોર્ટ ચીનને સોંપવું પડ્યું ચીને હવે યુગાન્ડાના એરપોર્ટને કબ્જામાં લીધુ નવી દિલ્હી: ચાલબાઝ ચીન પોતાની વિસ્તારવાદ નીતિ ઉપરાંત અન્ય એક ચાલ માટે પણ કુખ્યાત છે. ચીન વિશ્વના નાના દેશોને લોન આપીને તેને દેવાદાર બનાવવાની ચાલ રમે છે. હવે તેની આ નીતિનો શિકાર આફ્રિકાનો દેશ યુગાન્ડા બન્યો […]

ઑમિક્રોનને લઇને અમેરિકાએ આપી ચેતવણી, પાણીની જેમ વિશ્વમાં ફેલાઇ શકે છે આ વાયરસ

કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોન અંગે અમેરિકાએ આપી ચેતવણી આ નવો વેરિએન્ટ પાણીની જેમ વિશ્વમાં ફેલાઇ શકે છે અત્યારે આ વાયરસ પર અભ્યાસ થઇ રહ્યો છે નવી દિલ્હી: વિશ્વમાં કોવિડનો પ્રકોપ હળવો થતા માંડ જનજીવન પાટા પર આવી રહ્યું હતું ત્યાં હવે દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા નવા કોવિડ વેરિએન્ટ ઓમિક્રોનને કારણે વિશ્વમાં ફરીથી ફફડાટ ફેલાયો છે. કોવિડના […]

અફઘાનિસ્તાનની સ્થિતિ બેહાલ, તાલિબાન સરકારનો ઢાંકપીછોડો, કહ્યું – આર્થિક કટોકટી માટે અમારી સરકાર જવાબદાર નહીં

અફઘાનિસ્તાનમાં સ્થિતિ વધુ બદતર બની જનતાના એક એક દાણા માટે વલખા તાલિબાન સરકારે કર્યો પોતાનો બચાવ નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદથી યુદ્વગ્રસ્ત દેશની સ્થિતિ સતત કથળી રહી છે. અફઘાનિસ્તાનમાં ભૂખમરો, આર્થિક કટોકટી, તાલિબાનનું દમન જેવી અનેક સમસ્યાઓથી અફઘાનિસ્તાનની હાલત બગડી રહી છે. આ વચ્ચે તાલિબાનના વડાપ્રધાને પોતાની સરકારનો લુલ્લો બચાવ કરતા કહ્યું હતું […]

પેરુમાંથી 800 વર્ષ જૂનું મમી મળ્યું, સંશોધનકર્તાઓના પણ ઉડ્યાં હોંશ

પેરુંમાંથી 800 વર્ષ જૂનું મમી મળ્યું આ મમી જોઇને વૈજ્ઞાનિકોના હોંશ ઉડ્યા તે ઉપરાંત માટીની વસ્તુઓ પણ કબરમાંથી મળી નવી દિલ્હી: પેરુના કિનારા પર ઓછામાં ઓછા 800 વર્ષ જૂનું એક મમી શોધવામાં આવ્યું છે. નિષ્ણાંતોની એક ટીમે આ મમી શોધી કાઢ્યું છે. લીમા શહેરના બહારના વિસ્તારમાં ભૂમિ નીચે બનેલા એક માળખામાં આ મમી મળ્યું આવ્યું […]

ન્યૂયોર્કમાં કોરોના રિટર્ન્સ: 15 જાન્યુઆરી, 2022 સુધી ઇમરજન્સી લગાવાઇ

ન્યૂયોર્કમાં કોવિડનો વધતો કહેર ન્યૂયોર્કમાં ઇમરજન્સી જાહેર કરાઇ સ્થિતિ કાબૂ બહાર છે: ગવર્નર નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ફરીથી વધી રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં પણ કોવિડનો નવા વેરિએન્ટથી હાહાકાર મચી ગયો છે. અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં કોવિડ વાયરસના સંક્રમણમાં વધારો થતાં ચિંતાઓ પણ વધી ગઇ છે. હવે ત્યાં ડિઝાસ્ટર ઇમરજન્સી જાહેર કરી છે. ન્યૂયોર્કમાં કોવિડનો […]

26/11 મુંબઇ હુમલાની વરસી: ઇઝરાયલના ભારતીયોએ મૃતકોને આપી શ્રદ્વાંજલિ, હુમલામાં 6 યહુદીઓના પણ મોત થયા હતા

ઇઝરાયલમાં ભારતીયોએ 26/11 હુમલાના મૃતકોને કર્યા યાદ શ્રદ્વાંજલિ સ્વરૂપે અનેક કાર્યક્રમોનું કરાયું આયોજન હુમલામાં માર્યા ગયેલા યહુદીઓ સહિત મૃતકોને અપાઇ શ્રદ્વાંજલિ નવી દિલ્હી: આજે મુંબઇ આતંકી હુમલા 26/11ની વરસી છે. દહેશત, ડર, ફફડાટ, ચીસો, આહટ વચ્ચેના મોતના નગ્ન નાચથી અનેક ઘરોમાં અંધકાર ફેલાયો હતો. ન માત્ર ભારતીયો પરંતુ વિદેશમાંથી ભારત પ્રવાસે આવેલા કેટલાક લોકોએ પણ […]

જુઓ મંગળ ગ્રહ પરના સૂર્યાસ્તની તસવીર, નાસાએ શેર કર્યો આ અદ્દભુત નજારો

મંગળ પર સૂર્યાસ્તને જુઓ નાસાએ મંગળ પરના સૂર્યાસ્તની તસવીર ખેંચી સૂર્યાસ્તની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી નવી દિલ્હી: આપણે લોકો પૃથ્વી પરના સૂર્યોદય અને સૂર્યાસ્તને તો રોજબરોજ નિહાળતા હોઇએ છીએ પરંતુ શું તમે મંગળ પર થતા સૂર્યાસ્તની તસવીરો જોઇ છે? જી હા, તો હવે તમે જોઇ શકશો. હકીકતમાં, અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ પ્રથમ વખત […]

ભારતને જાન્યુઆરી 2022 સુધીમાં અન્ય 6 રફાલની ખેપ મળશે

ભારતને ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી બીજા છ રફાલ મળશે ત્રણ રફાલ ફ્રાન્સના માર્સેલીના એરબેઝથી ઉડાન ભરશે બીજા ત્રણ રફાલની ખેપ જાન્યુઆરી 2022માં ભારતમાં અંબાલા ખાતેના એરબેઝ પર આવશે નવી દિલ્હી: એર-ટૂ-એર મિસાઇલ, ફ્રીકવન્સી જામર્સ અને એડવાન્સ કમ્યુનિકેશન્સથી સજ્જ એવા લડાકૂ વિમાન રફાલની આગામી ખેપ ભારતને 2 મહિનામાં મળી જાય તેવી સંભાવના છે. ત્રણ રફાલ ફ્રાન્સના માર્સેલીના […]

દેવાના ડુંગરમાં દબાયું પાકિસ્તાન, દરેક પાકિસ્તાની પર 2.35 લાખ રૂપિયાનું દેવુ

દેવાના દળદળમાં ડૂબેલું પાકિસ્તાન પાકિસ્તાન આખો દેશ વેચી નાખે તો પણ દેવુ ભરપાઇ ના થઇ શકે દરેક પાકિસ્તાની પર છે 2.35 લાખ રૂપિયાનું દેવુ નવી દિલ્હી: આતંકવાદીઓના આશ્રયદાતા એવા પાકિસ્તાનની હાલત સતત કફોડી બની રહી છે. દેવાના ડુંગર હેઠળ પાકિસ્તાન સતત દબાઇ રહ્યું છે અને હવે એવું ફસાયું છે કે તેના માટે બહાર નીકળવું પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code