1. Home
  2. Tag "International news"

પાકિસ્તાનની અવળચંડાઇ, હવે ચીનને શંકાસ્પદ કન્ટેઇનર્સ મોકલ્યા, પરમાણું હથિયાર માટેનો કાચો જથ્થો હોવાની આશંકા

પાકિસ્તાને ફરીથી નાપાક હરકત દોહરાવી પાકિસ્તાનથી શંકાસ્પદ વસ્તુઓ ધરાવતા કન્ટેનર મોકલ્યા આ કન્ટેઇનર્સ ચીન જતા હોવાની આશંકા નવી દિલ્હી: પાકિસ્તાન વારંવાર તેની નાપાક હરકતો દોહરાવી રહ્યું છે. હવે મુંદ્રા અદાણી પોર્ટ પર પાકિસ્તાનના 7 કન્ટેનર રોકવામાં આવ્યા છે. મુંદ્રા કસ્ટમ તેમજ DRI દ્વારા જહાજ રોકવામાં આવ્યું છે. પાકિસ્તાનથી શંકાસ્પદ કન્ટેનર નીકળ્યા હતા. પાકિસ્તાન દ્વારા આ […]

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ફરીથી પાકિસ્તાનની ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?

આતંકવાદના આશ્રયદાતા પાકિસ્તાનને ભારતે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ફરી ઝાટક્યું કેટલાક દેશો આતંકીઓને મદદ-સમર્થન કરે છે અને તે ગુનેગાર છે આતંકવાદની નાબૂદી માટે આતંકીઓને નાણા સંસાધનો મળે છે તેને અટકાવવા જરૂરી નવી દિલ્હી: આતંકવાદના આશ્રયદાતા એવા પાકિસ્તાનને ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ફરીથી ઝાટક્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આડે હાથ લીધું હતું કે, કેટલાક દેશો આતંકવાદનું […]

ઇરાન-હમાસને જડબાતોડ જવાબ માટે તૈયાર છે ઇઝરાયલની રોબોટ આર્મી, જાણો તેની વિશિષ્ટતાઓ

ઇરાન-હમાસ જેવા દુશ્મનોને ઇઝરાયલ જડબાતોડ જવાબ આપશે ઇઝરાયલ હવે જંગ લડવા માટે તૈયાર કરી રહી છે રોબોટ આર્મી આ રોબોટ્સ અત્યાધુનિક ખાસિયતોથી છે સજ્જ નવી દિલ્હી: ઇઝરાયલ નાનો દેશ હોવા છતાં તેના અનેક દુશ્મનો છે જે વારંવાર ઇઝરાયલ પર હુમલો કરવા માટે તૈયાર બેઠા હોય છે અને અનેકવાર મિસાઇલ હુમલા કરીને ઇઝરાયલની શાંતિ ખંડિત કરવા […]

ભારત અને રશિયા વચ્ચે શિખર વાર્તા થઇ શકે, આ મુદ્દે થશે ચર્ચા

ભારત-રશિયા વચ્ચે શિખર સંમેલન યોજાશે ટુ પ્લસ ટુનું આયોજન પર થઇ રહ્યો છે વિચાર 6 ડિસેમ્બરના રોજ શિખર વાર્તા યોજાય તેવી સંભાવના નવી દિલ્હી: ભારત ટૂંક સમયમાં રશિયા પાસેથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મેળવવાનું છે અને હવે બંને દેશો વચ્ચે એક ટુ પ્લસ ટુ શિખર સંમેલનનું આયોજન થાય તેવી સંભાવના છે. બંને દેશો વચ્ચે 6 […]

ભારત સાથેના સંબંધો વિશે નફ્તાલી બેનેટે કરી હૃદયસ્પર્શી વાત, જાણીને થશે ગર્વ

PM મોદીના મિત્ર નફ્તાલી બેનેટે કરી હૃદયસ્પર્શી વાત ભારત સાથે ઇઝરાયલના સંબંધો અંગે કરી વાત ઇઝરાયલમાં પીએમ મોદી ખૂબ જ લોકપ્રિય છે: નફ્તાલી બેનેટ નવી દિલ્હી: ભારત-ઇઝરાયલની મિત્રતા ગાઢ છે અને ભારત સાથેના ઇઝરાયલના સંબંધોને લઇને ઇઝરાયલે ફરી એક સ્પષ્ટતા કરી છે. ભારત સાથેના સંબંધોની વાત કરતા ઇઝરાયલના પીએમ નફ્તાલી બેનેટે કહ્યું છે કે, જ્યારે […]

કુલભૂષણ જાધવને મળી મોટી રાહત, હવે પોતાની સજા સામે કરી શકશે અપીલ

આંતરરાષ્ટ્રીય કોર્ટના દબાણ સામે ઝૂક્યું પાકિસ્તાન કુલભૂષણ જાધવને આપી આ રાહત હવે તે ઉપલી કોર્ટમાં તેની સજા સામે અપીલ કરી શકશે નવી દિલ્હી: પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મોટી રાહત મળી છે. આંતરરાષ્ટ્રીય કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવા માટે પાકિસ્તાનની સંસદની સંયુક્ત બેઠકમાં એક બિલ […]

ચીને અમેરિકા પાસેથી સૌથી ધનિક દેશનો તાજ છીનવ્યો, હવે વિશ્વનો સૌથી ધનિક દેશ બન્યો

ચીને અમેરિકા પાસેથી સૌથી ધનિક દેશનો તાજ છીનવ્યો સંપત્તિના મામલામાં ચીન હવે વિશ્વમાં નંબર વન પર છે વિશ્વની ત્રીજા ભાગની સંપત્તિ ચીન પાસે છે નવી દિલ્હી: આમ તો અમેરિકાને વિશ્નો સૌથી શક્તિશાળી અને ધનિક દેશ માનવામાં આવે છે જો કે તાજેતરમાં જ અમેરિકા પાસેથી સૌથી ધનિક દેશને તાજ ચાલબાઝ ચીને છીનવી લીધો છે. ચાલબાઝ ચીન […]

ચીનમાં ફરીથી કોવિડનો કહેર, ડેલ્ટા વેરિએન્ટના કેસમાં વધારો

ચીનમાં ફરીથી તબાહીના એંધાણ ચીનમાં ફરીથી કોવિડે માથુ ઊંચક્યું ડેલ્ટા વેરિએન્ટના કેસમાં સતત વધારો નવી દિલ્હી: જ્યાંથી કોરોના સંક્રમણ શરૂ થયું અને કોવિડ મહામારીનું ઉત્પત્તિ સ્થાન ગણાતા ચીનમાં ફરીથી કોરોનાએ માથુ ઊંચક્યું છે. ચીન અત્યારે કોરોનાના સૌથી સ્પીડથી ફેલાતા ડેલ્ટા વેરિએન્ટ સામે લડી રહ્યું છે. ચીનના પૂર્વ વિસ્તારમાં લોકોની આવનજાવન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. […]

પાકિસ્તાનનો ફરીથી અટકચાળો, જૂનાગઢને લઇને વિચિત્ર ફતવો કર્યો જાહેર

પાકિસ્તાનનો ફરીથી અટકચાળો જુનાગઢને દર્શાવતા નક્શાને લઇને ફતવો જાહેર કર્યો રોજ રાત્રે આ નક્શો ચેનલ્સ પર દેખાડે છે નવી દિલ્હી: પાકિસ્તાનની નાપાક હરકતોમાંથી ઉંચુ જ નથી આવતું. કોઇને કોઇ રીતે અટકાચાળો કરીને ભારત સાથેની દુશ્મનાવટને વધુ પ્રેરિત કરે છે. હવે ફરીથી પાકિસ્તાને જૂનાગઢનો એક નક્શો રજૂ કર્યો છે. પાકિસ્તાનની ઇમરાન સરકારની ફરી એક અવળચંડાઇ સામે […]

અફઘાનિસ્તાનમાં હવે શરિયા કાયદો થશે લાગુ, ટ્રિબ્યૂનલની કરાઇ રચના

અફઘાનિસ્તાનમાં હવે શરિયા કાયદો લાગુ કરવા તાલિબાન બેકરાર આ માટે તાલિબાને ત્યાં ટ્રિબ્યૂનલની રચના કરી હાલ આઇએસ-કે તાલિબાન માટે મોટો પડકાર બની ચુક્યું છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ત્યાં કટ્ટરપંથી તાલિબાનો હવે ત્યાં પોતાના નિયમો લાગુ કરી રહ્યાં છે અને ખાસ કરીને મહિલાઓ પર અનેક પ્રતિબંધો મૂકી દીધા છે. આ વચ્ચે હવે તાલિબાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code