1. Home
  2. Tag "International Yoga Day"

આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ-  21 જૂને વિશ્વ સ્તરે આ દિવસની ઉજવણી માટે 177 દેશોનું  સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતને મળ્યું હતું સમર્થન

પીએમ મોદીએ 27 સપ્ટેમ્બર 2014મા મૂક્યો હતો પ્રસ્તાવ 21 જૂને વિશ્વ સ્તરે આ દિવસની ઉજવણી માટે 177 એ આપ્યું હતું સમર્થન વર્ષ 2015થી આ દિવસ મનાવવાની શરુઆત કરાઈ સમગ્ર દેશભરમાં કોરોનાની સ્થિતિ ચાલી રહી છે, જો કે યોગ દિવસની ઉજવણી પણ લોકો પોતાના ઘરે રહીને કરી જ રહ્યા છે, વિશ્વભરમાં આજે 7મો આતંરરાષ્ટ્રીય યોગ દિવસ […]

પીએમ મોદી 21 મી જૂને 7 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમને સંબોધિત કરશે

આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પીએમ મોદી દેશને કરશે સંબોધિત યોગ પ્રેમીઓ ઘર બેઠા કાર્યક્રમમાં લેશે ભાગ દિલ્હી : કોવિડ-19 મહામારી અને સામૂહિક ગતિવિધિઓ પર લાગુ પ્રતિબંધોને જોતા આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત થનાર પ્રમુખ કાર્યક્રમ એક ટેલિવિઝનનો કાર્યક્રમ હશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આ ટીવી કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન હશે. […]

પર્યટન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવા માટેની તૈયારી કરી શરૂ, 19 મી જૂને પ્રતિરક્ષા માટે યોગ વેબિનાર યોજાશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટેની તૈયારી શરૂ પર્યટન મંત્રાલય દ્વારા ઓનલાઈન પ્રવૃત્તિઓ શરૂ 19 મી જૂને પ્રતિરક્ષા માટે યોગ વેબિનાર યોજાશે દિલ્હી : કેન્દ્રીય પર્યટન મંત્રાલય અને તેની પ્રાદેશિક કચેરીઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે દેશ-વિદેશમાં અઠવાડિયાથી ચાલતી ઓનલાઇન પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે. આ સાથે 19 મી જૂને પ્રતિરક્ષા માટે યોગ વેબિનાર યોજવામાં આવશે. 2015 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code