1. Home
  2. Tag "International Yoga Day"

આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ KVICએ અનેક સરકારી વિભાગોને રૂ. 8.67 કરોડના ખાદીના યોગ ડ્રેસ-મેટ પૂરી પાડી હતી

નવી દિલ્હીઃ આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ખાદીના લાખો કારીગરો માટે વિશેષ ખુશી લઈને આવ્યો છે. 21 જૂનના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (કેવીઆઈસી)એ દેશભરની 55 ખાદી સંસ્થાઓ દ્વારા વિવિધ સરકારી વિભાગોને 8,67,87,380 રૂપિયાની કિંમતની 1,09,022 યોગ મેટ અને 63,700 યોગ […]

શાંતિ, સ્વાસ્થ્ય અને વિકાસ માટે યોગ જરૂરી : નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેતા વિશ્વભરના લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મને યોગ અને ધ્યાનની ભૂમિ કાશ્મીરમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. યોગ આપણને શ્રીનગરમાં જે શક્તિ આપે છે તે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરી મહિલાઓ સાથે લીધી સેલ્ફી

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું. યોગ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરી મહિલાઓ સાથે ફોટો ક્લિક કર્યા હતા. તેમજ આ તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. આ તસવીરોમાં કાશ્મીરી મહિલાઓ પીએમ મોદી સાથે ઘણી […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભોપાલ-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રી શીખશે યોગ – યોગ ગુરુ કૃષ્ણકાંત મિશ્રાની નવી પહેલ

આ વખતે યાત્રીઓ ટ્રેનમાં યોગ શીખશે આંતરરાષ્ટ્રીય યોગ ગુરુ યાત્રીઓને શીખવશે યોગ દિલ્હીઃ- 21 જૂનના રોજ સમગ્ર વિશઅવ યોગ જિવસની ઉજવણી કરશે આ દિવસને લઈને યુએનથી લઈને અમેરિકા સહીતના દેશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ભારત માટે યોગ દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે ,ત્યારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ ગુરુ દ્રારા […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ આઇકોનિક સ્થળોએ ડિજિટલ રિવર્સ કાઉન્ટડાઉન ઘડિયાળ લગાવાઈ

વિશ્વના ખૂણે-ખૂણે આજે યોગ અને યોગાભ્યાસ લોકપ્રિય બની વાયુવેગે પ્રચલિત થઇ રહ્યો છે, અને સમગ્ર વિશ્વને આ યોગની ભેટ આપણા ભારત દેશે આપી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાનો અમૂલ્ય ભાગ છે. ભારતીય યોગ પ્રણાલી અને તેના લાભ અંગે વૈશ્વિક સ્તરે લોક જાગૃતતા લાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ગણતરીના દિવસો બાકી:સુરતમાં યોગાભ્યાસનું થયું આયોજન

સુરત : આગામી તા.૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. સુરતમાં પણ યોગ દિવસની  રાજયકક્ષાનાં કાર્યક્રમ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે યોગ દિવસ કાઉન્ટ ડાઉન કાર્યક્રમ અંતર્ગત આજે કેન્દ્રીય સંચાર બ્યૂરો અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ઉદ્યોગ ભારતી સ્કૂલ, પાંડેસરા ખાતે યોગાભ્યાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ગણતરીના દિવસો બાકી:સુરતમાં યોગાભ્યાસ કાર્યક્રમનું થયું આયોજન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ગણતરીના દિવસો બાકી સુરતમાં યોગાભ્યાસ કાર્યક્રમનું થયું આયોજન 250થી વધુ વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ લીધો લાભ  સુરત: ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા.૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, જેને અનુલક્ષીને દેશભરમાં કાઉન્ટડાઉન કાર્યક્રમનાં આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા હીરાબાગ ખાતે આવેલા પી.પી. સવાણી […]

દેશમાં 75 પ્રતિષ્ઠિત સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાશે, મૈસુરમાંથી પીએમ રહેશે ઉપસ્થિત

નવી દિલ્હીઃ આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “આઝાદી કા અમૃત મહોત્સવ” વર્ષમાં આવી રહ્યો છે જેના માટે આયુષ મંત્રાલયે સમગ્ર ભારતમાં 75 પ્રતિષ્ઠિત સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનું આયોજન કર્યું છે જે વૈશ્વિક સ્તરે ભારતને બ્રાન્ડિંગ કરવામાં પણ મદદ કરશે. વડાપ્રધાન કર્ણાટકના મૈસુરથી કાર્યક્રમનું નેતૃત્વ કરશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રી, અને પેટ્રોલિયમ અને કુદરતી […]

21મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, કચ્છમાં 5 લાખ લોકો યોગ કરશે, 7 સ્થળ પસંદ કરાયા

ભુજ :  માનવજાતને આરોગ્ય અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા સમગ્ર વિશ્વમાં 21 જૂનના દિનને આંતરરાષ્ટ્રીય યોગદિન ઊજવવામાં આવે છે. ગુજરાતભરમાં યોગ દિનને મનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં કચ્છના જુદા-જુદા સાત સ્થળે એક સાથે પાંચ લાખ લોકો યોગ કરશે. જેના માટે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આરંભાઇ હોવાનું કલેક્ટર પ્રવીણા ડી.કે.એ […]

આ વખતે મૈસૂરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થશે ઉજવણી, PM મોદી થશે સામેલ

મૈસૂરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થશે ઉજવણી 25 કરોડથી વધુ લોકોને જોડવાનું લક્ષ્ય… PM મોદી પણ થશે સામેલ કર્નાટક :આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ દક્ષિણ ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેર મૈસૂરમાં યોજાશે, જેનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપતાં આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે,21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code